
ખેતીમાં ટકવું હશે તો આપણને જરૂર છે મજબૂત ખેડૂત-ઉત્પાદક સંગઠનો એટલે કે FPO ની ત્યાં ભેગા મળીને પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરીયે કે જે જે ખેડૂતોને બજારો સાથે જોડે, સંગ્રહ અને પ્રક્રિયા માટે સહાય ઉભા કરીયે . સ્થાનિક સ્તરના મૂલ્યવર્ધન એકમોનો સંપર્ક કરીને સામુહિક મૂલ્યવર્ધન કરાવીને વેચીયે .ચાલો ફક્ત કૃષિમાં સુધારો ન કરીએ – ચાલો તેને નફાકારક અને ગૌરવપૂર્ણ બનાવીએ . તમે આ વાંચો છો ત્યારે તમે જો એગ્રી-ટેક સાથે સંકળાયેલા છો તો અમને ખેડૂતોને મદદ કરો .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966




























