વેલાવાળા પાક (દૂધી, ગલકા, તુરીયા, કાકડી, ઘિલોડા, પરવળ) અને કેટલાક ફળપાકો (આંબો, ચીકુ, જામફળ, બોર)માં ફળમાખી થી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. વેલાવાળા શાકભાજી અને ફળપાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ-અલગ જાતિની હોય છે. તેથી ફળમાખીના નરને આકર્ષવા માટે તદ્દન જુદા જ પ્રકારના રસાયણનો ઉપયોગ થાય છે. વેલાવાળા શાકભાજી (બેકટ્રોસેરા કુકરબીટી) અને ફળપાકો (બેકટ્રોસેરા ડોર્સાલીસ)માં નુકસાન કરતી ફળમાખીના નરને ટ્રેપમાં આકર્ષવા અનુક્રમે ‘ક્યુલ્યુર’ અને ફળમાખીની માદા પ્રોટીનયુક્ત ખોરાક તરફ વધુ આકર્ષણ ધરાવે છે. તેથી ફળમાખીના નિયંત્રણ માટે વિષ-પ્રલોભિકા બનાવાવ માટે પ્રોટીન હાઈડ્રોલાઈઝેટનો ઉપયોગ કરવાથી વધુ સંખ્યામાં ફળમાખી આકર્ષાઈ આવે છે અને નાશ પામે છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : વેલાવાળા શાકભાજીમાં તળછારો

વેલાવાળા શાકભાજીમાં તળછારો પાક ૪૫ થી ૫૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ ૧૫ લિટર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી ઉત્પાદન વધુ મળે ?

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી હા, વાત સાવ સાચી છે. પણ બરાબર જાણી એ પ્રમાણે અમલ કરો એટલે પરિણામ સો ટકા મળશે જ. વધારે દૂધી મેળવવાના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો.  ફળોની વીણી “નિયમિત રીતે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૮ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જામફળની ફળમાખી

વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks