
ગાંધીનગર ખાતે ૧૮-૧૯-૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૫ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે સાથે રોટાવેટર અને ખેતીના નવા નવા સાધનોપણ હશે , મેળામાં ખેતીના નવા વિજ્ઞાનની સમજ આપતું મેગેઝીન કૃષિ વિજ્ઞાન હશે, મેળામાં દૂધ ઉત્પાદકો માટે વિવિધ ઓજાર , પશુપાલનની સારસંભાળ વિષે કેટલુંય હશે , ટૂંકમાં આ મેળામાં ખેડૂત અને ખેતીની સમશ્યાનાં નિરાકરણ મળશે, મેળા વિષે વધુ માહિતી માટે ફોન અથવા વોટ્સઅપ કરો. 9825229966
કૃષિ મેળામાં કૃષિ વિજ્ઞાનના સ્ટોલ ઉપર ખાસ મુલાકાત લઇ તમારા કૃષિ વિજ્ઞાન લવાજમ રીન્યુ કરાવવાનું ભૂલશો નહિ..























