
ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક સ્ટોલ ઉપર દેશ વિદેશની વિધ વિધ માહિતી મળતી હોય છે. આવો જ એક કૃષિ મેળો તા. ૨૩-૨૪-૨૫ ડીસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રાજકોટ ખાતે એગ્રી વર્લ્ડ એક્સ્પો ૨૦૨૫ યોજાનાર છે. અને હા આ મેળામાં પણ ઘણી બધી કંપનીઓ ભાગ લેશે. નવી કૃષિ ટેકનોલોજી માટે આ વિશાળ પ્રદર્શનમાં જવાનું ભૂલતા નહિ વધુ વિગત માટે ફોન કરો. ૯૮ ૯૮ ૧૭ ૬૭ ૫૯.



























