કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર.

આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.


આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.
કૃષિ માત્ર પૃથ્વી પર આધારિત પ્રવૃતિ નથી, પણ તેનું ઊંડું જોડાણ આકાશ સાથે પણ છે. આપણાં પૂર્વજોએ નક્ષત્રોના આધારે વાવેતર અને કૃષિ વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો વિકસાવ્યા હતા, જે આજે પણ અસરકારક રીતે માન્ય છે.

શા માટે નક્ષત્ર મુજબ વાવેતર કરવું?

નક્ષત્રોનો પ્રભાવ માત્ર માન્યતાઓ સુધી સીમિત નથી. અનેક ખેડૂતોના અનુભવો અને વૈજ્ઞાનિક નિરીક્ષણો મુજબ, યોગ્ય નક્ષત્રમાં વાવેતર કરવાથી:

  • બીજ નો ઉગાવો પણ સારો થાય છે
  • છોડ વધુ તંદુરસ્ત બને છે
  • રોગ ઓછા આવે છે
  • પાક છેલ્લે સુધી લીલોછમ અને તંદુરસ્ત રહે છે
  • ઉત્પાદન 15–25% સુધી વધારે મળી શકે છે

આ શ્રેષ્ઠ નક્ષત્રોમાં કપાસનું વાવેતર કરો:
ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાભાદ્રપદ, મૂળ, મઘા, મૃગશિર્ષ, રોહિણી, રેવતી, હસ્ત, જયેષ્ઠ, અનુરાધા
સાથે સાથે ખેડૂત મિત્રો ઋષિ પરાશર અનુસાર પાકનું વાવેતર મંગળવાર અને શનિવારે ટાળવું જોઈએ કેમ કે મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક (ઉંદર )નું પ્રમાણ વધુ જોવા મળે છે અને શનિવારે વાવેતર કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે

આ સિવાય આપણે અમાસ અને પૂનમ અને તેના ૨૪ કલાક પેહલા વાવેતર ટાળવું જોઈએ.

ચંદ્રકિરણો માઈક્રોબાયોલોજીકલ પ્રવૃત્તિઓને અસર કરે છે
અમાસ/પૂનમ દરમિયાન જમીનમાં રહેલા જીવોની ગતિશીલતા ઘટે છે
અમાસ એટલે?
ચંદ્રચક્રનો અંતિમ દિવસ — જયારે ચંદ્ર નજરે દેખાતો નથી. આ દિવસને “દ્રવ્યહીન, ઊર્જાહીન અને જડતાવાળો” માનવામાં આવે છે.
અમાસના દિવસે વાવેતર ન કરવાના કારણો:
જમીનમાં પોષણશક્તિ ઓછી રહે છે
ચંદ્રકિરણોની ઉર્જા બીજ સુધી પહોંચી શકતી નથી
બીજના ઊંડાણ અને જીવંતપણામાં ઘટાડો આવે
ઉગાવટમાં વિલંબ અથવા અસમાન વૃદ્ધિ થાય
પૂનમના દિવસે વાવેતર ટાળવા પાછળનાં કારણો:
તીવ્ર ચંદ્રકિરણ બીજમાં ઊર્જાનો અતિરસ પણ કરી શકે
પાણીના સ્તરમાં અસમાન ચઢાવ-ઉતાર થતું હોય છે (gravitational pull)
વિજ્ઞાન કુદરત સામે નહીં, પણ સાથે મળીને ચાલે ત્યારે કૃષિ અદ્ભુત પરિણામ આપે છે. કપાસ પાકમાં નક્ષત્ર આધારીત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન એ માત્ર પરંપરાગત માન્યતા નથી રહી, હવે તે અનુભવી ખેડૂતોએ પણ સાબિત કરી છે.
જેમ યોગ્ય નક્ષત્રમાં વાવેતર મજબૂત મૂળ આપે છે, તેમ યોગ્ય નક્ષત્રમાં પોષણ આપવું ઊંડો પાયો બનાવે છે.”
ભગવતગીતા ના ૧૫ માં અધ્યાય ના ૧૩ માં શ્લોક માં ભગવાને કહ્યું છે કે હું રસ સ્વરૂપ ચંદ્ર બની ને બધી વનસ્પતિઓને પોષણ કરવાનું કાર્ય હું કરું છું
“જેમ પ્રકાશ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ અનુકૂળ ચંદ્રપ્રભા વિના બીજ સંપૂર્ણ ઉગી શકતું નથી.”
અમાસ અને પૂનમમાં જમીન ઊર્જાથી ભરેલી નથી હોતી, તેથી તે દિવસો “વિશ્વામ દિવસો” તરીકે ગણાય છે – જ્યારે કુદરત પોતે આરામ કરે છે.
નક્ષત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરીને ક્યાં ખેડૂતોએ સફળતા મેળવી તે વિષે જાણવા માટે તમે ડો. પલ્કેશ પટેલનો મોબાઈલ ઉપર સંપર્ક કરીને તમારા અનુભવો જણાવો. આ અનુભવનો વિષય છે મોબાઈલ નંબર – 99798 69094.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

આંતરપાક પદ્ધતિ ના પાકો ક્યાં ?

(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની એટલે કે ડ્રાઈવરની જરૂર નહિ પડે કાર સ્વયં તેની રીતે ચાલશે બોલો . તમારું ટ્રેક્ટર પણ પોતાની રીતે ચાલશે અને હા, એક્સિડન્ટ પણ નહિ થાય . ડ્રાઇવિંગ કરવા માટે જે જે માનસિક ગણતરીઓ કરવી પડે એ બધી જ કોમ્પ્યુટર સોફ્ટવેર સરસ કરી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ગૂગલે ડ્રાઇવર વગરની કાર બનાવી છે. આ કારે ૨ લાખ કિલોમીટર પૂરા કર્યા; એ પણ એક પણ અકસ્માત વગર. અહીંયા એક બાબત નોંધાવી જોઈએ કે દર વર્ષે રોડ અકસ્માતમાં દુનિયામાં ૧૨.૫ લાખ લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ અકસ્માતોનું પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કુલ ત્રણ કારણોથી આ અકસ્માતો સર્જાય છે: (૧) ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘ આવવી, (૨) દારૂ જેવો કોઈ નશો કરીને ડ્રાઇવિંગ કરવું અને (૩) ડ્રાઈવિંગ દરમિયાન બેધ્યાન થવું. આ ત્રણેય વાતો કોમ્પ્યુટર સોફ્ટવેર નથી કરતું એટલે તે ભૂલ નહિ કરે , ખેતરની ચતુરદિશા આપી દ્યો એટલે ટ્રેક્ટર એની મેળે ખેડ કરશે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૧. બેસિલસ (Bacillus):

૧. બેસિલસ (Bacillus) પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન માટે જાણીતું છે: જ્યારે તમે ફોસ્ફરસ ખાતર નાખો છો, ત્યારે તેનો ઘણો ભાગ જમીનમાં રાસાયણિક રીતે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે?

તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે. પિયતની આધુનિક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ?

FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલના આધારે પ્રવર્તમાન સમયમાં ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રિસિશન ફાર્મિંગ એટલે કે ચોકસાઈ વાળી ખેતી બની જશે.

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા મોબાઈલમાં આંગળીના ટેરવે મળશે અને તેના લીધે આપણી ખેતી પ્રિસિશન ફાર્મિંગ એટલે કે સચોટ અથવા તો ચોકસાઈ વાળી બની જશે એના લીધે આપણા ટ્રેક્ટર કે ઓજારો , ડ્રોન કે પિયતના સાધનો સેન્સર દવારા ચાલતા થશે . આપણી કાપણી ક્યારે કરવાની તે આપણને સેન્સર જણાવશે અને કાપણી પણ અદ્યતન ઓટોમેટિક થશે , આ ભલે અત્યારે સ્વપ્ન લાગે અને આપણા સુધી આવતા થોડું મોડું થાય પણ દુનિયાના દેશોમાં ટૂંકસમયમાં આવી જશે . આવી છે એઆઈની દુનિયા.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે આ BTM ? આધુનિક ખેતીને બદલી રહ્યા છે ત્રણ સૂક્ષ્મ જીવો – BTM

શું છે આ BTM ? આધુનિક ખેતી માટે તેના વિશે કેમ જાણવાની જરૂર છે ? દાયકાઓથી આપણને એકજ વાત કહેવામાં આવી છે કે નાઈટ્રોજન, ફોસ્ફરસ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરત નિષ્ઠ જીવન –

જૂન ૧૯૭૮ વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (૧)પીઠ ( બઝાર) પકવનારના હાથ માં હોવી જોઈએ (૨) આપણી પ્રારબ્ધવાદી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે પ૦૦ વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ “હા” છે.” મૃત્યુને માત આપતા અનેક પ્રોજેક્ટમાં ગૂગલ પોતાના ૨ બિલિયન ડૉલરનું રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા “મૃત્યુને ટાળવા”ના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાત ખૂબ જ ગંભીરતાથી થઈ રહી છે. આવતા દસકામાં આ અંગે આપણને વધુ જાણવા મળશે .વિજ્ઞાન કેવું કેવું હટકે વિચારે છે તેની વાત હવે પછી કરશું .પહેલા ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી કેમ થશે ? તેની વાત…..

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન કમ્પ્યૂટર સામે હારી ગયો.

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ એઆઈ અને ચેટ જીપીટીથી આખી દુનિયાને મૂંઝવણ છે કે કામ સરળ કરવાની નવી રીત તો આપણને મળી પણ ખુબ ઝડપથી પોતાનામાં સ્વયં બદલાવ લાવીને પોતે વિકસિત થઇ રહી છે તે જો એટલા વિકસિત થઇ ગયા તો આપણું શું થશે? તેતો સમય જ કહેશે વર્ષોથી શિક્ષકો વિદ્યાર્થીઓને બુદ્ધિ તીક્ષ્ણ કરવા માટે શતરંજ રમવાની સલાહ આપતા. શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન ગેરી કાસ્પરોવ. અને કોમ્પ્યુટર વચ્ચે શતરંજ રમાઈ અંતે, શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન એ દિવસે એક કમ્પ્યૂટર સામે હારી ગયો. બોલો . આવતા વખતે કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે ડ્રાઈવર વગર ના ટ્રેક્ટરની અને કારની વાત કરશું .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એ આઈ પાસે બુદ્ધિ ક્ષમતા આવી જશે તો શું થશે?

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યાં. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમાં ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી મુક્તિ મળી. ૨૧મી સદીના પ્રથમ બે દાયકાઓ દરમિયાન માણસ ધીમે ધીમે પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ મશીન (કમ્પ્યૂટર)ને આપી રહ્યો છે. ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર. એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હાલ પૂરતું માણસની ચૈતસિક ક્ષમતાઓ સુધી પહોંચ્યું નથી, પરંતુ એ ક્યારેય એ કામ નહીં કરી શકે એવું પણ કહી શકાય નહીં. કૃષિ વિજ્ઞાન મેગેઝીન તમે કહે છે કે તમેજ કલ્પના કરો કે એક રોબોટ માં પોતાની રીતે વિચારવાની ક્ષમતા આવી જશે તો શું થશે ? તમને જેમ ચિંતા થઇ તેવી ચિંતા , બધા ને છે .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીમાં નવું વિજ્ઞાન આવી ગયું છે તૈયાર થઈ જાવ

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ જરૂરિયાત નહીં હોય. વર્તમાન સમયમાં મોટાભાગની શાળાઓ માહિતી ગોખાવવા પર ભાર આપે છે. પણ વિશ્વની મોટાભાગની માહિતી હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે કે સમજોને કે આપણા ડિજિટલ મગજમાં ઉપલબ્ધ છે તમારે આવી માહિતી આપણા જૈવિક મગજમાં ભરવાની શી જરૂર? માણસ અનેક અવતાર લે તો પણ ખૂટે જ નહીં એટલી માહિતી આપણી પાસે છે. આપણે નવી સ્કિલ ઉભી કરવી પડશે , સાચું શીખવું પડશે અને જૂનું ભૂંસવું પડશે અને કુદરત સાથે જોડાઈને આનંદ કરતા કરતા ખેતીના વિજ્ઞાનને પચાવીને નવી ટેક્નોલોજીને તમારી જમીનમાં ઉતારવી પડશે અને ખેતી માં વિજ્ઞાન યુગ લાવવો પડશે .ખેતીમાં વિજ્ઞાન આવી ગયું છે તો તૈયાર થઇ જાવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીને બીજ માવજત કેમ જરૂરી ?

ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks