ટપકા વાળી ઇયળવિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા, ડૉ. પી. કે. બોરડ, કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦

મકાઇ : ટપકાંવાળી લશ્કરી ઇયળ
- મકાઈનું વાવેતર કરતાં પહેલાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી • એક જ વિસ્તારમાં શક્ય હોય તો એકી સાથે વાવેતર કરવું ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે ન્યુમેરીયા રીલે નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીજાય તે રીતે છંટકાવ કરવો.



























