
શું છે આ BTM ? આધુનિક ખેતી માટે તેના વિશે કેમ જાણવાની જરૂર છે ? દાયકાઓથી આપણને એકજ વાત કહેવામાં આવી છે કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ (NPK) ઉમેરો અને ઉત્પાદન વધારો . આ પદ્ધતિએ કામ તો કર્યું પણ આપણી માટીનું શું થયું તે આપણે ખબર છે. આપણે હવે સમજ્યા છીએ કે માટી એ માત્ર રસાયણશાસ્ત્ર નથી, તે એક જીવંત પ્રણાલી છે. ત્યાં જ BTM ત્રણ સૂક્ષ્મ જીવોની ભૂમિકા આવે છે. ભલે તે NPK નો વિકલ્પ નથી, પરંતુ તેનો પૂરક જરૂર છે. આ BTM ત્રણ સૂક્ષ્મ જીવો છે જે તમારી જમીનના જીવવિજ્ઞાન સાથે મળીને તમારી ખેતીને સફળ બનાવવા માં મદદ કરે છે . – વધુ જાણવા વાંચતા રહો.. કૃષિ વિજ્ઞાન..






















