aries agro

તમે પક્ષીની શ્રેણીમાં છો

ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન !

પક્ષીના માળા ગામડામાં નિશાળિયાનું ઉનાળાનું વેકેશન એટલે ચૈત્રવૈશાખનો ધોમ ધખતો માથું ફાડી નાખે એવો તાપનો ગોળો હોય ! બસ ! ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! બીજા પંખીઓનું તમે જોજો ! “બચ્ચાં ઉછેર”” પૂરતો જરા વિશિષ્ટ સગવડવાળો માળો બનાવતાં હોય છે. અને એને બનાવવાની સામગ્રી

વધુ વાંચો>>>>

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ

 ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે કૂતરાં – બિલાડાં, શિયાળવા, શિકારી પક્ષીઓ અને સાપ ઘો જેવા સરિસૃપોનો પૂરો ભય ! પણ નર અને માદા બન્ને એવા સજાગ

વધુ વાંચો>>>>

ટીટોડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય છે. બસ ! આવી જ એક વિશિષ્ટ સૂજના કારણે ટીટોડી પણ જો ઉંચાણવાળું સ્થળ માળા માટે પસંદ

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks