aries agro

તમે વેલાવાળાની શ્રેણીમાં છો

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી ઉત્પાદન વધુ મળે ?

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી હા, વાત સાવ સાચી છે. પણ બરાબર જાણી એ પ્રમાણે અમલ કરો એટલે પરિણામ સો ટકા મળશે જ. વધારે દૂધી મેળવવાના કીમિયાની વાત કરીએ તો- દૂધીના વેલાની લંબાઇ પાંચ-સાત ફૂટ થાય એટલે તેની ડુંખ [માથું] કાપી લેવું . વેલો આગળ વધતો અટકશે.

વધુ વાંચો>>>>

રોગ : વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૮ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

વધુ વાંચો>>>>

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઉંચા રહેતા હોવાથી સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં તો આવે

વધુ વાંચો>>>>

વેલાવાળા પાકમાં ફળમાખી

વેલાવાળા પાક (દૂધી, ગલકા, તુરીયા, કાકડી, ઘિલોડા, પરવળ) અને કેટલાક ફળપાકો (આંબો, ચીકુ, જામફળ, બોર)માં ફળમાખી થી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. વેલાવાળા શાકભાજી અને ફળપાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ-અલગ જાતિની હોય છે. તેથી ફળમાખીના નરને આકર્ષવા માટે તદ્દન જુદા જ પ્રકારના રસાયણનો ઉપયોગ થાય

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks