વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઉંચા રહેતા હોવાથી સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં તો આવે છે પરિણામે વેલાના વિકાસ અને ફળોના ઉત્પાદન બન્નેમાં વિક્રમી ઉમેરો થાય છે. ઊંચે હીંચકતા વેલાને આરપાર-ચોપાસ પવન ફરફરી ફરી શકે, પતંગિયા અને મધમાખીઓ કૂદાકૂદ કરી શકે, એટલે પરાગરજની પણ એટલી વધુ હરફર થવા પામે. પરિણામે ઉત્પાદન ઘણું વધારે મળે છે. જમીનમાંના ભેજથી દૂર રહેવાનું થતું હોવાથી ફળોનો દેખાવ,તેની ચમક અને આકર્ષકતા ગ્રાહકને ગમી જાય તેવાં બને છે. સંરક્ષણ અર્થે ઇયળોને હાથથી વીણી લેવાના કે દવા છંટકાવના અને ફળો ઉતારવાના કામોમાં આસાનીથી કરી શકાતાં હોય છે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે

    વધુ વાંચો....

    ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

    [1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....

    મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?

    તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય

    વધુ વાંચો....

    વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

    બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો

    વધુ વાંચો....

    જીરૂ/ઇસબગુલમાં ખાતર

    જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ

    વધુ વાંચો....

    લસણમાં ખાતર

    લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના

    વધુ વાંચો....

    ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

    એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી

    વધુ વાંચો....

    ચણામાં ખાતર

    ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની

    વધુ વાંચો....

    ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

    ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે

    વધુ વાંચો....

    લીલો પડવાશ એટલે શું ?

    લીલા પડવાશના પાકો એટલે કે જે પાકો વધુ સારો સેન્દ્રીય તત્વો અને પોષક તતવો ઉમેરી શકે તેવા કઠોળ પાકો જમીન ઉપર ઉગાડી તેમાં ફૂલો આવતા સાથેજ જમીનમાં દાટી દેવામાં આવે છે. જે

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks