aries agro

તમે કૃષિ મશીનરીની શ્રેણીમાં છો

ખાતરનો ઉપયોગ : ખાતરની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો

ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરોના ગુણધર્મો અલગ-અલગ હોવાથી તેમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પણ અલગ-અલગ હોય છે. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે અગત્યના મુદાઓ નીચે મુજબ છે

વધુ વાંચો>>>>

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ ટ્રેકટર એન્જિન વધારે ગરમ થઈ જતું હોય/બ્રેક ડ્રમની સાથે ચોટતી હોય/એક્ઝોસ્ટ તેમજ એન્જિનમાં કાર્બન જામી ગયેલ હોય/એરક્લિનરમાં કચરો જામ થતો હોય/કમ્પ્રેશન બરાબર ન થતું હોય/ ફ્યુઅલ પંપ/નોઝલ કામ આપતી ન હોય/વાલ્વ યોગ્ય રીતે સીટ પર ફ્ટિ બેસતો ન હોય/ડીઝલ અશુદ્ધ હોય.ઉપાય : શીતતંત્રની તપાસ

વધુ વાંચો>>>>

ટ્રેકટરના એર ક્લીનરની સંભાળ કેવી રીતે રાખવી ?

ટ્રેકટરમાં એન્જીનની સામે જ એર ક્લીનર હોય છે જે એન્જિનનાં નાક સમાન છે. એરક્લિનરમાંથી હવા સાફ થઈને એન્જિનમાં જાય છે, પરંતુ એર ક્લિનરમાંથી એન્જિનમાં જતી હવા ધૂળ, માટીનાં કણો સાથે જાય તો તેનાથી એન્જિનની અંદરના ભાગો જેવા કે લાઈનર, પિસ્ટનને તે એમરીની માફ્ક ઘસી નાખે છે,

વધુ વાંચો>>>>

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા માટે આ જ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. એક ટન વજન આરામથી વહન કરી શકાય

વધુ વાંચો>>>>

આંબાની ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ફાર્મ મશીનરીનો ઉપયોગ

આંબામાં ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમની રોપણી કરી હોય તો છંટણી, કેળવણી અને અન્ય ખેતકાર્યો સરળતાથી, ચોકસાઈપૂર્વક અને વધુ કાર્યક્ષમતા સાથે કરવા માટે વિવિધ સાધનો અને ફાર્મ મશીનરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. પાણી અને ખાતર આપવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ, રાસાયણિક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર ઓપરેટેડ

વધુ વાંચો>>>>

કૃષિ મશીનરી : સોલાર ફેન્સીંગ લગાવતી વખતે આટલી કાળજી જરૂર લ્યો.

સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ  ૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું. ૨. એક જ ફેન્સ ઉપર બે અલગ અલગ એનર્જાઈઝર લગાવવા નહીં કે એક જ એનર્જાઈઝર ઉપર બે ફેન્સ સર્કીટ જોડવી નહીં.  ૩. બે અલગ અલગ ફેન્સિંગ જેને અલગ અલગ એનર્જાઈઝરથી

વધુ વાંચો>>>>

ડ્રોન ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ

ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?

વધુ વાંચો>>>>
અસ્પી સ્પ્રેયર અને ડસ્ટર

અસ્પી સ્પ્રેયર અને ડસ્ટર

અસ્પીના સ્થાપક શ્રી લલ્લુભાઈ એમ. પટેલ કહેતા કે ભારતના ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા, હરિયાળી ક્રાંતિ લાવવા માટે અસ્પી હમેશા પાક સરક્ષણ સાધનોની ગુણવતા દ્વારા મદદ કરતી આવી છે.

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : સબસોઈલર

સબસોઈલર એક દાતી વાળું અને ટ્રેકટર દ્વારા કામ કરતું ખેડનું સાધન છે. સબસોઈલર દ્વારા ચાસમાં ઊંડે સુધી ખેડ થાય છે. દા.ત. પરંપરાગત રીતે વાપરતી કરબડી-ડીસ્ક હેરો-રોટરી ટીલરથી ૧૫ થી ૩૦ સેમી એટલે કે ૬ થી ૮ઈંચની જમીનની ઊંડી ખેડ થાય છે. જયારે ટ્રેકટરથી ચાલતા આ સબસોઈલરથી

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks