aries agro

સબસોઈલર એક દાતી વાળું અને ટ્રેકટર દ્વારા કામ કરતું ખેડનું સાધન છે.

સબસોઈલર દ્વારા ચાસમાં ઊંડે સુધી ખેડ થાય છે. દા.ત. પરંપરાગત રીતે વાપરતી કરબડી-ડીસ્ક હેરો-રોટરી ટીલરથી ૧૫ થી ૩૦ સેમી એટલે કે ૬ થી ૮ઈંચની જમીનની ઊંડી ખેડ થાય છે. જયારે ટ્રેકટરથી ચાલતા આ સબસોઈલરથી ૩૦ સેમી એટલે કે ૧૨ ઈંચ ઉંડે સુધી ચાસમાં ઉંડી ખેડ થાય. જયાં જમીન કઠણ હોય, નીચેનો ડાર્કપાન કઠણ હોવાને લીધે પાણીનું વહન થતું ન હોય. નીચેના કઠણ હાડપાનને લીધે વરસાદ પછી પાણી જમીનમાં ભરાય રહેતું હોય, વધુ વરસાદ વખતે પાલરપાણી ઉતારીએ નહિ તો છોડ સુકાય જતા હોય તો સમજવું કે તમારી જમીન અંદરથી કઠણ થઈ ગઈ છે.

કપાસની વાત કરીએ તો કપાસના છોડના મૂળને ભેજ અને પોષણ મેળવવામાં છોડને મુશ્કેલી પડતી હોય છે. કારણ કે ૬ થી ૮ ઈંચ પછી જમીન કઠણ આવી જાય છે તેથી છોડને વાંરવાર પાણી આપવું પડતું હોય, કપાસનાછોડની પાણીની જરૂરીયાત વધે, જીંડવા લાગી જાય પછી પોષણની જરૂર પડે તેવા સમય મૂળ છીછરા હોય ત્યારે વારંવાર પાણી આપવું પડે તેમ છતા વચ્ચે વચ્ચે ખેંચ પડી જતી હોય ત્યારે છોડ જમીન મૂકી દે અને છોડ સુકાઈ જતા હોય છે. તો તમારે સબસોઈલરથી ખેડ કરાવવાની જરૂર છે. સબસોઈલર ચાસમાં ચલાવવાથી જમીનમાં ૧૨ ઈંચ સુધી છોડના મૂળ વિકસે છે, છોડના મૂળ ઉંડે સુધી જઈ શકે છે.ભેજ પણ ઉંડે સુધી સચવાયેલો રહેતો હોવાથી છોડ વધુ પોષક તત્વો ખેંચી શકે છે, વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરે છે. તેથી ભેજ લાંબો સમય ટકે છે. ગુજરાતની ખેતીમાં આખી જમીન લુઝ થઈ જાય તેવી ઉંડી ખેડ, પલ્ટી મારવાની જરૂર નથી. જરૂર છે નીચેના હાર્ડપાનમાં સબસોઈલર દ્વારા તોડવાની જેને લીધે છોડને જમીનનો સપોર્ટ એમ જ રહે છે. પરંતુ મૂળને વિકસવામાં ફાયદો થાય છે. ટુંકમાં ગુજરાતના ખેડૂતો કહે છે તેમ જમીન ઘડે રહે છે. પણ મૂળ વિકાસની શકયતા વધી જાય છે.

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા

વધુ વાંચો....

ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

કૃષિ મશીનરી : પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ?

પાવર ફેન્સએ ન્યુઝીલેન્ડ વિશ્વ વિખ્યાત ગૈલધર કંપનીની રજીસ્ટ્રર બ્રાન્ડ છે. જે એક પ્રકારની સક્રિય આડશ (વાડ) છે. રખડતું, પાલતું કે જંગલી પ્રાણીઓને દુઃખદ પણ સલામત શોક આપતી આ ફેન્સ ખેતીવાડી, ફેકટરીના રક્ષણ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks