જાતે પકવો જાતે ખાવ

જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપણે આપણા કુટુંબની જરૂરીયાતોને પણ ભુલી જઈએ છીએ. દા.ત. આપણે એમ સમજીએ છીએ કે એકલો કપાસ કરી લેવો છે અને આપણી જરૂરીયાતના ઘઉ બાજરો, કઠોળ, શાકભાજી શહેરના લોકોની જેમ ખુલ્લા બજારમાંથી લઈ લઈએ છીએ જે હકીકતે ઓર્ગેનીક રીતે થોડો વિસ્તાર ફાળવીને આપણી કુટુંબ પુરતી જરૂરીયાત આપણે…

 136 total views,  1 views today

Read More