aries agro
તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?
     તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.
મરચાની ખેતી
     આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે. ડુંગળી હોય કે લસણ, ભીંડા હોય કે મરચા બધે આ જ દશા છે. આપને  કેમ સમજતા નહિ હોઈએ
ખેતીમાં હવે પછીનો યુગ ઉપયોગી ફૂગનો

     ઉપયોગી ફૂગનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોથી પાક સરક્ષણના એક મજબુત શસ્ત્ર તરીકે થઇ રહ્યો છે. જૈવિક પાક સરક્ષણમાં ઉપયોગી ફૂગનો ઉપયોગ કરી ફૂગફૂગને મારે તેવા કોન્સેપ્ટ થી ઘણી ફૂગનો ઉપયોગ આપને કરી રહ્યા છીએ.

વર્ટીકલ ઓર્ગેનિક ફાર્મિંગ
     યુરોપ અને અમેરીકા જેવા દેશોમાં ભાજીપાલાની ખેતી હવે વર્ટીકલ ફાર્મિંગથી થાય છે. 

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની નવી જાતો

NHRDF દ્વારા વિકસાવેલ લસણની વિવિધ જાતો. એગ્રીફાઉન્ડવ્હાઈટ  યમુના સફેદ  યમુના સફેદ – ૨  યમુના સફેદ – ૩  એગ્રીફાઉન્ડ પાર્વતી  એગ્રીફાઉન્ડ પાર્વતી – ૨

વધુ વાંચો....

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....

જાતે વાંચતા -લખતા અને ગણતા આવડે તેવું ટેબ્લેટ શોધાયું.

જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks