aries agro

ઓર્ગેનિક ફળો અને શાકભાજી બજારમાં મેળવવા મુશ્કેલ છે ? શું ઓર્ગનિક શાકભાજી ઉગાડી શકાય? તમે કહેશો કે જો જંતુનાશક દવા છાંટ્યા પછી તેના રેસિડ્યુઅલ ફળ ઉતારતી વખતે રહેતા નથી તો તે ફળો – શાકભાજી ઓર્ગેનિક કહેવાય. ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે . બીજું આપણે ખાતરને પણ ભૂલવાનું નથી નાઈટ્રેટની વાત કરીએ નાઈટ્રેટ એ નાઈટ્રિક એસિડનો સૉલ્ટ છે જે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં છે જેમ કે પાણી ,હવામાં, જમીનમાં , મનુષ્ય ને પાણી દવારા કે ફાળો દ્વારા નાઇટ્રેટ ઇન્ટેક થાય છે તેની માત્રા 320 મિલિગ્રામ થી વધુ ન હોવી જોઈએ . આપણે પાણી મારફતે ફળો અને શાકભાજી માંથી નાઇટ્રેટ લઈએ છીએ ખેડૂતોએ નાઇટ્રોજનયુક્ત ખાતરનો વપરાશ જરૂરિયાત પૂરતો કરવો પડશે . કાચા ફળો ઉતારીને માર્કેટમાં મૂકવામાં આવે તેમાં નાઇટ્રેટ હોય છે ફળો પાકવા દેવા જોઈએ . જરૂરિયાતથી વધુ નાઇટ્રોજનનો વપરાશ ખેડૂતોએ ન કરવો જોઈએ . ઓર્ગેનિક ખેતી કરવી હશે તો યુરિયાનો વધુ વપરાશ વધુ પડતો નહીં ચાલે . ટૂંકમાં ઓછી માત્રામાં નાઇટ્રેટ વાળા ફળો અને શાકભાજી તમે રેસિડયુઅલ ફ્રી તરીકે ઉપભોક્તાને આપી શકો.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ઓર્ગેનિક એટલે શું ?

જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી  મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી  જમીનની તબિયત બગડી ગઈ છે

વધુ વાંચો....

ખેતીવાડીની ખોટી સલાહ આપનારને ઓળખવા કેમ?

આવી સલાહ માનતા પહેલા તેની વિશ્વનીયતા તપાસવી પડે . ખેડૂત તરીકે એગ્રોનોમિક (ખેતીલક્ષી) સલાહને પણ સીધી જ ખેતરમાં અપનાવતા પહેલા શું કરવું ? તે સમજી લેવાનો સમય આવી ગયો છે . ખેતીને

વધુ વાંચો....

બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન

બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય થાય ત્યારે ચપ્પા વડે ૧૦ થી ૧૫

વધુ વાંચો....

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

વધુ વાંચો....

ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

વધુ વાંચો....

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી.

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

વધુ વાંચો....

વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

વધુ વાંચો....

ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ .

મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks