તમે ડ્રોનની શ્રેણીમાં છો

એગ્રીકલ્ચરલ નો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો

• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે. શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે. • જોખમોમાં ઘટાડો. આપમેળે પાયલોટીંગ અને કામગીરી. સૌથી વધુ આર્થિક

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ના ઉપયોગની મર્યાદાઓ

હવામાન પર નિર્ભરતા ફ્લાઇટ સમય અને ફ્લાઇટ રેન્જની મર્યાદા • ખરીદીની પ્રારંભિક કિંમત • જ્ઞાન અને કૌશલ્યની જરૂરિયાત

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ નો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ નો ઉપયોગ ભાગ – 1 

૧. માટી અને ક્ષેત્ર વિશ્લેષણ : જમીનના સચોટ 3D નકશા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ અને જમીન ધોવાણ પર

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ નો ઉપયોગ કરવાના સૌથી આકર્ષક કારણો

૧. વાવેતર વિસ્તારમાં છોડની સંખ્યાની ગણતરી માટે. ૨. છોડની વૃદ્ધિમાં વધારાની માહિતી મેળવવા. ૩. પાકની જરૂરિયાતો (જંતુનાશક દવા, ખાતર) જાણવા. ૪. ખડ/ઘાસ અને પાકના છોડનો

વધુ વાંચો>>>>
aries agro

એગ્રીકલ્ચરલ કઈ રીતે ઉપયોગી છે ?

એગ્રીકલ્ચરલ ડ્રોન, જે ખેતીના અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેથી પાકના ઉત્પાદનમાં વધારો થાય અને પાકની વૃદ્ધિનું નિરીક્ષણ કરવામાં આવે. અદ્યતન સેન્સર્સ

વધુ વાંચો>>>>

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા

વધુ વાંચો>>>>

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે એટલે મેળામાં

વધુ વાંચો>>>>

એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે.

• ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે

વધુ વાંચો>>>>

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, , જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે.

ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું

વધુ વાંચો>>>>

ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ

ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?

વધુ વાંચો>>>>
aries agro

એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આ તમે વાંચો છો ત્યારે સપ્ટેમ્બર મહિનાની ૯-૧૦-૧૧ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ,

વધુ વાંચો>>>>

🍀

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટ એટલે કે એ. આઈનો આધુનિક ખેતીમાં ઉપયોગ વિષે હવે જાણવું પડશે , ડ્રોન આવશે , યુ પી એલ જેવી કંપની ખેતરે ખેતરે દવા

વધુ વાંચો>>>>