aries agro

ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે લ્યો બોલો , આ નવું આવ્યું ,આપણે ત્યાં મજુર મળતા નથી તેવું દેશ અને દુનિયામાં છે .વિદેશમાં ફળ પાકોની ખેતી કરતા ખેડૂતો હવે ડ્રોન દ્વારા ફળ ઉતારવાનું શરુ કર્યું છે . વિદેશમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોએ આ ડ્રોનનો સફળ પ્રયોગ કર્યો છે .ડ્રોન માં વેક્યુમ હોવાથી સફરજન ચોંટી જાય છે અને પછી ડ્રોન તે સફરજન ને લઈને સીધુજ બોક્સમાં મૂકી આપે છે આમ મજૂરોની સમશ્યા સામે જબરો ઉકેલ આ ખેડૂતોને ડ્રોન દ્વારા મળ્યો છે .આપણે ત્યાં ડ્રોન દીદી દવારા દવાનો છંટકાવ શરુ થયા છે . ડ્રોન ખરીદવા કે ડ્રોન પાયલોટ બનવા કે દવા છંટાવવા વિષે વધુ જાણવા ફોન કરો 94281 02150

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks