મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા

એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો

બીજી પ્રાકૃતિક ખેતીની,

ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી રીતે મળે ? તે જાણે અને

આ બધી ટુકડી ડાયરીમાં નોંધ કરે, સ્ટોલવાળા પાસેથી લિટરેચર અને વિઝિટિંગ કાર્ડ લે , જ્યાં જયા ક્યુઆર કોડથી સોસીઅલ મીડિયામાં જોડાવાની સગવડતા હોય ત્યાં વૉટ્સઍપમાં જોડાય જવાનું એટલે પછી કંપની આપણને માહિતી મોકલતી રહે અને હા સ્ટોલમાં દર્શાવેલી પ્રોડક્ટના મોબાઇલથી ફોટા પાડવાનું તો ભુલવાનું જ નહિ
એટલે પછી ગામડે આવીને એક મીટીંગમાં દરેક ટુકડી પોતાની વાત રજુ કરે, બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ?

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

    ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈજા કર ખાલી હાથ લોટકર આતા હૈમિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેંમુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’ આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે,

    વધુ વાંચો....

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    સેન્દ્રીય મ્લચીંગ એટલે શું ?

    કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર,

    વધુ વાંચો....

    મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?

    તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય

    વધુ વાંચો....

    વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

    બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો

    વધુ વાંચો....

    જીરૂ/ઇસબગુલમાં ખાતર

    જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ

    વધુ વાંચો....

    લસણમાં ખાતર

    લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના

    વધુ વાંચો....

    ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

    એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી

    વધુ વાંચો....

    ચણામાં ખાતર

    ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની

    વધુ વાંચો....

    મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?

    મરચાના છેડા ઉપર ડાઘ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે  કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા  એન્ડ રોટ લાગુ પડે છે મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ

    વધુ વાંચો....

    ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

    ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks