તમે વ્યવસ્થાપનની શ્રેણીમાં છો

નો પીળો પચરંગીયો નું નિયંત્રણ કેમ કરવું ?

રોગગ્રાહી જાતોનું વાવેતર કરેલ હોય તો સફેદમાખીના વ્યવસ્થાપન માટે શોષક પ્રકારની જંતુનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ.

વધુ વાંચો>>>>

ના પાકમા માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે

વધુ વાંચો>>>>

માં વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં

વધુ વાંચો>>>>

: પણંગુચ્છ/ ફાયલોડી કોણ ફેલાવે ?

રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો જ હોવાથી તેના વ્યવસ્થાપન માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ રપ ઇસી ૨૦ મિ.લિ. ૧૫ લિટરમાં  ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા,

વધુ વાંચો>>>>

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે

ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની

વધુ વાંચો>>>>
aries agro

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય

વધુ વાંચો>>>>

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા

વધુ વાંચો>>>>

,

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા

વધુ વાંચો>>>>
aries agro
મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

ના પાકમાં – ચાલો ઉત્પાદન વધારીએ.

જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે

વધુ વાંચો>>>>
શાકભાજી પાકોમાં  જીવાત

પાકોમાં

શાકભાજી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વધુ વાંચવા માટે બાજુમાં આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- 

વધુ વાંચો>>>>
જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ખેતી પાકોમાં નુકશાન કરતી જાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે.   જંતુનાશકો રાસાયણિક પદાથો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી

વધુ વાંચો>>>>