Visitors
Visitors

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે ખબર ન હોય તો એક મંત્ર જરૂર યાદ કરો ‘પૂછવામાં શું જાય ?’ પૂછો, પૂછશો તો પામશો. તમારી ખેતીમાં હાલની પરિસ્થિતિ મુજબ શું કરવું ? તે અંગે બે જણા સાથે ચર્ચા કરો અને એકમ વિસ્તાર દીઠ સારું ઉત્પાદન લેવા કમર કસો. લ્યો આનેજ કહેવાય કે તમારી ખેતીના મેનેજર બનવું . મેનેજર સમયે મળ્યે નવું નવું વાંચે, નવી ખેતી કઈ આવી તે જાણે, પીપળાના પાને, એગ્રીમીડીયા, એગ્રોસ્ટાર, એગ્રોવાળા જેવી એપ્લિકેશન જોવે કૃષિ પ્રભાત અને કૃષિ વિજ્ઞાન પત્રિકાના ટેલિગ્રામ ચેનલમાં જોડાય તો રોજ તમને ખેતીની નવી વાત જાણવા મળે . સારી મોબાઈલની એપ્લીકેશનમાં રોજ એકવાર આંટો મારો, કંપનીના જાણકાર સલાહકારના સંપર્કમાં રહો,

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    સીમ કરે ટહુકો : કેડી

    – હર્ષદ દવે સીમમાં કે વનમાંથી પસાર થતી કેડી પર ચાલવુંં સાૈ કોઈને ગમે ખુલ્લા રસ્તાની મોકળાશ કેડી પર જોવા ન મળે. એટલે જ કેડી પર નિરવ શાંતિ અને એકાંત માણવાની તક

    વધુ વાંચો....

    સીમ કરે ટહુકો : પ્રકાશ – હર્ષદ દવે

    દિવાળી એટલે પ્રકાશનું પર્વ દિવાળી એટલે દિપાવલી આ શબ્દ જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ઘરે-ઘરે દિપમાલા પ્રગટે છે અને ચોમેર પ્રકાશ પથરાઈ જાય છે આ પ્રકાશને આંખ ભરીને જોઈ

    વધુ વાંચો....

    કુદરતની કેડીએ : ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

    ઘણાં વરસો પહેલાં પંચવટી બાગમાં મોટેપાયે ફળઝાડોના રોપા અને કલમો તૈયાર કરવાની નર્સરી શરૂ કરેલી. નર્સરી બાબતેના કામકાજમાં સાૈથી પહેલું અને અગત્યનું અને મુંઝવતું જો કોઇ કામ હોય તો તે છે પ્લાસ્ટીકની

    વધુ વાંચો....

    રિજનરેટિવ એગ્રીકલ્ચરની અગત્યતા શું છે ?

    રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે જમીનનું ખેડાણ ઘટાડવું. જમીનના સૂક્ષ્મ જીવાણુઓને સુરક્ષિત રાખવા અને ભેજ જાળવી રાખવા માટે ઊંડા ખેડાણથી જમીનને બહુ ખેડવાની વાત સામે ઓછામાં ઓછી ખેડાણ

    વધુ વાંચો....

    ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

    અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા

    વધુ વાંચો....

    રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે શું?

    રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે  પુનર્જીવિત ખેતીનો વિચાર આજે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એટલે આજે તેનો વિચાર કરીયે. શું છે રિજનરેટિવ એગ્રીકલ્ચર?  શું આ ખેતી ખેડૂતો આજથી જ શરૂ કરી શકે? તેવી સરળ

    વધુ વાંચો....

    વધુ પાક ઉપજ માટે ઉપયોગી બાયો-સ્ટીમ્યુલન્ટ

    શું છે આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) ? આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) એ એવા કુદરતી કે જૈવિક પદાર્થો અને સૂક્ષ્મજીવોનું મિશ્રણ છે, જે છોડની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા વધારે છે, તેની કુદરતી વૃદ્ધિ ઉત્તેજિત કરે

    વધુ વાંચો....

    જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! – ૨

    સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ

    વધુ વાંચો....

    ખેતરની ફળદ્રુપતા વધારવી છે? જાણો જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! -૧

    હાલ મોટાભાગના ભારતીય ખેતરમાં 0.5% થી ઓછો ઓર્ગેનિક કાર્બન છે જે 0.75% થી 1.0% હોવો જોઈએ. ઊંચા તાપમાનને કારણે સેન્દ્રિય પદાર્થો ઝડપથી બળી જાય છે, તેથી 1% થી 1.2% સુધી કાર્બન પહોંચાડવો

    વધુ વાંચો....

    બાયો-સ્ટિમ્યુલન્ટ: પાક માટે જાદુઈ લાકડી કે વિજ્ઞાન?

    આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks