
પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે…
પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી








