પાણીના બૂંદથી બને છે નદી , તળાવ અને મહાસાગર. પૃથ્વીની સપાટીનો થી વધુ ભાગ પાણીથી ઘેરાયેલો છે અથવા તો પાણીમાં ગરકાવ છે. આપણે મનુષ્ય પાણીના અનેકાનેક ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. જેમ કે, પીવા માટે, ન્હાવા માટે, કપડાં ધોવા માટે, રાંધવા માટે, બાગ-બગીચા માટે, ખેતી માટે, આગ ઓલવવા માટે, વિધવિધ કક્ષાનાં યંત્રો ચલાવવા કે પછી બીજી અનેક પ્રક્રિયાઓમાં પાણીની મહત્તા સાબિત થયેલી છે. પાણીનું ટીપું એટલેજ કહે છે કે પાણીની રાસાયણિક સંજ્ઞા એચ ટુ ઓ છે. આ પાણીને સાચવીને વાપરવાની પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન એટલેકે ટપક પિયત વાપરે છે તે અમારી પૂજા કરે છે એટલેજ અમે તેવા ખેડૂતને મદદ કરીયે છીએ.

પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .
પાણી બુંદ આપણા માટે , પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .આપણા પાકને એન પી કે અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલા જોઈ લો કે જે પાણીના બુંદમાં

















