પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી વરસેલું વરસાદનું પાણી જેને સૂર્ય દેવના માધ્યમથી મળતું વરાળનું પાણી પણ કહે છે. અને બે, પહાડોમાંથી ઉદ્ભવતું પાણી વોકળાં-ઝરણાં-નીક વાટે થઈને નદી-તળાવનું સ્વરૂપ ધારણ કરે છે કે જે આગળ જતાં સૃષ્ટિને જીવંત અને તરબતર રાખવામાં મદદરૂપ  સાબિત થાય છે એટલેજ આપણને  કચ્છના પ્રગતિશીલ  ખેડૂત શ્રી  કહે છે ખેતીમાં હવે વિજ્ઞાન લાવવાનો સમય આવી ગયો છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .

    પાણી બુંદ આપણા માટે , પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .આપણા પાકને એન પી કે અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલા જોઈ લો કે જે પાણીના બુંદમાં

    વધુ વાંચો....

    પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો.

    ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો . જે જમીનમાં વધુ ખેતી થાય તેમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ થાય છે . ટુંકમાં જેટલો ઉપાડ તેટલું પોષણ આપવું પડે. 

    વધુ વાંચો....

    પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

    પાણીનું  બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું  પૃથ્થકરણ કરીને જોવું પડે કે આપણું પાણી કેવું છે ?

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....

    જ્યારે વરસાદની ભવિષ્યવાણી ખોટી પડે ત્યારે આગળ ધરાતું નામ: ‘અલ-નીનો’ ખરેખર છે શું?

    સૌરાષ્ટ્રમાં વરસાદ જ આવ્યો નહિ .આજે ભવિષ્યવાણી સાચી નથી પડતી એટલે એક શબ્દનો પ્રયોગ થાય છે . તેનું નામ છે અલનીનો. શું છે આ અલનીનો ? આ શબ્દ એક ધર્મગ્રંથમાંથી લેવાયેલો શબ્દ

    વધુ વાંચો....

    સુરતના વરસાદે સાબિત કર્યું કે કુદરતની ઝડપ આગળ ટેકનોલોજી કંઈ જ નથી!

    હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે

    વધુ વાંચો....

    ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

    ● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦

    વધુ વાંચો....

    એક્ઝોટિક શાકભાજીની ખેતી અને માર્કેટિંગની સરળ ટિપ્સ

    લોકોને શું જોઈએ છે અને બીજા કરતા નોખું શું કરી શકાય તે વિચારો , તમારા ખેતરમાં બીજા ન ઉગાડતા હોય તેવું સેલડ ઉગાડો અને આ સેલડ ઓર્ગનિક રીતે ઉગાડીને આજના યુવાનોને આકર્ષી

    વધુ વાંચો....

    72 કલાકનું વિજ્ઞાન: શા માટે ‘ક્લેટન ફાર્મ્સ’ રસોડાની બાજુમાં જ શાકભાજી ઉગાડીને તરત પીરસે છે?

    વાત છે વિદેશની , ક્લેટન ફાર્મ્સ (Clayton Farms)ના માલિક ઓન-સાઇટ ખેતરોની આસપાસ બનેલી ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ ચલાવે છે, જે રસોડાથી થોડા જ ડગલાં દૂર લીલોતરી (શાકભાજી/પાંદડા) લણે છે અને થોડી જ મિનિટોમાં તેને

    વધુ વાંચો....

    ફાર્મ ટુ ફોર્ક (Farm to Fork): ખેતી સાથે રેસ્ટોરન્ટનો નવો કન્સેપ્ટ

    જો તમે શહેરની આસપાસ રહો છો અને ખેતી કરો છો ? તો તમે આ આઈડિયા લઈને તમારા ખેતરના શેઢે એક નાનકડું યુવા ને ગમતું રેસ્ટોરન્ટ ખોલીને તમારા પોતાના ખેતરમાં લણણી કરીને અને

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks