તમે અનાજ સંગ્રહની શ્રેણીમાં છો

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ ે આ પાંદડાં મુકે છે. આ પદ્ધતિ સાતથી આઠ મહિના સુધી અનાજને જંતુથી બચાવે

વધુ વાંચો>>>>

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી. [3]પીપમાં

વધુ વાંચો>>>>

કંપની ન્યુઝ : જાપાનીઝ ટેકનોલોજી આધારિત અનાજ સંગ્રહની નવી બેગ

આપણે જાણીએ છીએ કે ભારતમાં દુનિયામાં નિર્યાત થઈ શકે તેટલું અનાજ, કઠોળ અને મસાલા પેદા થાય છે પરંતુ આપણે પેદા કરી જાણીએ છીએ પણ પોષ્ટ હાર્વસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ મર્યાqદત કરીએ છીએ. આપણે પેદા કરેલ માલને પqરવહન અને સંગ્રહમાં કાળજી રાખતા નહિ હોવાથી ધણો નહી વધુ કહી

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks