aries agro

૨૦૨૩ ના વર્ષમાં કપાસ ની વાત આવે તો ખેડૂતના મોઢા પર નિરાશા જોવા મળે એવા સમયગાળામાં પણ બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના કુંડલી ગામના ખેડૂત ઈશ્વરભાઈ મોતીભાઈ રબારી ના ચહેરા પર અનેરુ સ્મિત ને ખુશી જોવા મળી કારણ પૂછતા ઈશ્વરભાઈ જણાવે છે કે મે કર્તવ્ય સીડ્સ અમદાવાદ નો કપાસ ગેલેક્સી બોલગાર્ડ ૨ નું મોટું વાવેતર કર્યું હતું એમાં તેમને અન્ય જાતો કરતા ખૂબ જ સારું ઉત્પાદન એ પણ ઓછા ખર્ચ મા ગેલેક્સી કપાસ નું જીવવું મોટું ચૂસ્યા ઓછા વિણાટ પણ ખૂબ જ સરળ અને ઇયળ પણ અન્ય જાતો કરતા ઓછી જોવા મળી કપાસની ક્વોલિટી પણ ખૂબ જ સરસ આ વર્ષે શરૂઆતમાં વરસાદ સારો પણ પછી જરૂરિયાત મુજબ વરસાદ ન પડતા અમે સૌ થોડાક મૂંઝવણમાં હતા પણ કર્તવ્ય ના ગેલેક્સી નુ રૂપ ને જીંડવા જોતા અમારી મૂંઝવણ થોડી ઓછી થઈ પણ ફરી પાછોતરો વરસાદ થતાં આખા ગામના કપાસ મા માલ ખરી ગયો સુકાય ગયો ને કપાસ બગડી ગયો પણ આ બધી થપાટો ખાધા પછી પણ ગેલેક્સી બોલગાર્ડ ૨ અડીખમ ઊભો રહ્યો અને જેને કારણે જ ૩ વિણી મા ૧૮ થી ૨૦ મણ કપાસ ઉતરી ગયો હજી આગળ કેટલો નીકળશે કેટલી થપાટો વાતાવરણની ખાવી પડશે એની ચિંતામાં કપાસ કાઢીને શિયાળુ વાવેતર પણ કરી નાખ્યું એટલે તો કહું છું ગેલેક્સી બોલગાર્ડ ૨ કપાસ ઓછા ખર્ચમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપી જાય છે એ કારણે જ આજે અમે ગેલેક્સી કપાસ વાવીને નિશ્ચિત બન્યા છીએ અમારા ચહેરા પરનું સ્મિત એ કર્તવ્ય સીડ્સ ગેલેક્સી કપાસને કારણે છે તમે પણ આ બોલગાર્ડ ૨ કપાસ ગેલેક્સી આવતા વર્ષે જરૂરથી આવજો..

ઋષિ ઢોલરીયા – કર્તવ્ય સીડ્સ અમદાવાદ ૯૭૨૩૮ ૩૭૬૬૫

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

જીવાત મોનિટરિંગ – કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે કેમ ખબર પડે ?

આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે છોડને કોની મદદની જરૂર પડે છે ?

આ અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે રસપ્રદ વાત એ છે કે છોડ આ સમસ્યા જાતે હલ કરી શકતો નથી તેને કોઈની મદદની જરૂર પડે છે. આપણી જમીનમાં રહેલા કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbes)

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks