aries agro
વર્ષ ૨૦૨૫માં અનેક ઉઠાપટકોની વચ્ચે ખેતી પાકોમાં થતા બદલાવો ને સમજી શક્યા જાળવી શક્યા એ ખેડૂતો ફાવી ગયા.
હા મિત્રૌ સમય બદલાય છે. આપણે પણ આપણી ખેતી બદલવી જોઈએ, ફેરફારો કરવા જોઈએ પણ સમજીને જાણીને અભ્યાસથી આજે વાત કરીએ. ખરીફ સીઝન ૨૦૨૫ની આ વર્ષે કપાસ પ્રત્યે ઘણા બધા ખેડૂતો મિત્રૌને કપાસ માટેનો અણગમો આપણે જોયો. પણ બધે જ એવું ન હતુ આ વર્ષ એ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનનું વર્ષ હતું. કયો કપાસ વાવવો તેની મુશ્કેલીઓ, વાતાવરણ બદલતા શું પગલા લેવા ને છેવટે બજાર સાથે કેમ તાલ મીલાવવો આવા ધણા અધરા પ્રશ્નોનું આ વર્ષ હતું. એવા સમયમાં પણ કર્તવ્ય સીડ્સની કપાસની જાતો મોદીજી, ગેલેક્સી, 

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું ઈશ્વરીયા, સુરેન્દ્રનગરનું વખતપર હોય કે જામનગરનું વેજલપુર કે જૂનાગઢનું ખલીલપુર કે બોટાદનું કુંડલી કે ભાવનગરનું વલભીપુર આ દરેક વિસ્તારમાં નિરીક્ષણ કરતા ખેડૂતોએ સમય સાથે ખેતી પરિવર્તનો દ્વારા ખૂબ જ સારા પરિણામો મેળવ્યા છે.

ખાસ વાત અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા, સીમરન, મોરજર, દામનગર, ચલાલા, કુકાવાવ વગેરે ગામોમાં કર્તવ્ય સીડ્સની અલગ અલગ જાતોના વાવેતર થયેલા. પાક વિસ્તારમાં રૂબરૂ જવાનું થયું તે બધા જ વિસ્તારમાં નોરતામાં પડેલા વરસાદ છતાં ૫ થી ૧૫ મણની વીણી આવી ગઈ હતી વરસાદ બાદ થોડીક તકલીફો થઈ પરંતુ યોગ્ય માવજત દ્વારા ખેડૂતોને કપાસના પાકમાં નવા ફાલ ફૂલને કપાસનું નવજીવન માટે કરેલા પ્રયત્નો ખૂબ જ સફળ રહ્યા હતા. આમ દિવાળી સુધીમાં કર્તવ્ય સીડ્સની જાતો વાવતા ખેડૂતોએ મોદીજી, ટુ ઇન વન, ગેલેક્સી અને કદમમાં ૫ થી ૧૮ મણ પ્રતિ વીઘાનું ઉત્પાદન લઈ લીધું છે નવા ફાલ નું ઉત્પાદન આવતા આશરે ૨૫ થી ૩૨ મણ સુધીના ઉતારા ખેડૂત મિત્રો આરામથી લેશે એવું મારું માનવું છે આપણા વિસ્તારમાં આવો જ કંઈક અભ્યાસ કરી આવનારા સમયમાં આપની ખેતી માટે યોગ્ય જાતોની પસંદગી કરો અને બદલતી મૌસમમાં તમારી કિસ્મત બદલો એવી આશા સાથે સૌને રામરામ... 

કર્તવ્ય સીડ્સ – અમદાવાદ ૭૦૪૬૭ ૭૭૨૨૨ |
ઋષિ ઢોલરીયા – ૯૭૨૩૮ ૩૭૬૬૫

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી વહેલો કાઢી ને અન્ય પાક લઇ શકાય.

વધુ વાંચો....

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું

વધુ વાંચો....

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી ૨,૨૨,૦૦૦) હોવાથી છોડ દીઠ ફકત ૫ થી

વધુ વાંચો....

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ

વધુ વાંચો....

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨ નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી જમીનમાં ૧.૫ એકરમાં વાવેતર કર્યું હતું. મને

વધુ વાંચો....

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે. આ કપાસની જાત ખાલી ૧૪૦ દિવસમાં પાકી

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks