
- બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા.


NHRDF દ્વારા વિકસાવેલ લસણની વિવિધ જાતો. એગ્રીફાઉન્ડવ્હાઈટ યમુના સફેદ યમુના સફેદ – ૨ યમુના સફેદ – ૩ એગ્રીફાઉન્ડ પાર્વતી એગ્રીફાઉન્ડ પાર્વતી – ૨

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે


રોગની શરૂઆત થતાં કે ૩૫ દિવસ બાદ પ્રોપિકોનાઝોલ ૨૫ ટકા ઈસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને બીજા ચાર છંટકાવ ૧૨ દિવસના અંતરે કરવા અથવા પ્રોપિનેબ ૭૦ ટકા વે.પા.