દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર ખેડૂત અને દાડમ બન્ને માટે નકામી ! બન્ને ને ફાવે તેવી બહાર હોય તો તે છે હસ્તબહાર. શિયાળાની ગુલાબી ઠંડી અને સૂકા હવામાનમાં ફળો વિકસે સારા, ન લાગે રોગ કે ન લાગે જીવાત. ગણેશ દાડમની જાત જેવાના ફળ નું કદ તો થાય નાનકૂડા નાળિયેર જેવડું ! દેખાવે ચમકીલા અને ગૂલાબી-પીળી ઝાંય વાળા-અને લાલ સીન્દુરીની તો સુંદરતા તો ગ્રાહકને પરાણે વહાલા લાગે તેવી ! બસ, લીંબુની જેમ વરસાદ બંધ થયે હજુ ફળો લટકતા હોય તો તોડી લેવા અને પાણી કરી દેવાનું બીલકૂલ બંધ. જમીન ખેડી-ગોડી, પાણીની ખેંચ પાડી, ઝાડ આરામ પર જાય એની રાહ જોવાની. સપ્ટેમ્બરમાં પાણી શરુ કરતાં દોઢ-બે મહિના પછી બહાર ખીલે [નવે-ડીસેમ્બર] જે માર્ચ,એપ્રિલ અને મેની ખરી ગરમીના દિવસોમાં ફળો પકાવે, ભાવ મળે ખૂબ સારા.જેથી ખેડૂતની મહેનત પૂરી લેખે લાગે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    આમળાના ઝાડને કઈ બહારની માવજત આપવી ?

    વસંત ઋતુમાં એટલે કે ફેબ્રુઆરી ઉતરતાં ઉતરતાં આમળાં-ઝાડનાં પાન તદ્દન ખરી જાય છે. ઝાડ એવાં થઈ જાય છે, જાણે બિલકુલ ઠુંઠા જ જોઇ લ્યો, ! પછીથી નવી ટુંકી ટુંકી દાંડલી ઉપર નાનાં

    વધુ વાંચો....

    મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

    જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે

    વધુ વાંચો....

    આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

    દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X

    વધુ વાંચો....

    ફળપાકોમાં આવતી બહારની મોસમ એટલે શું ?

    વૃક્ષોમાં ફૂલો ખીલવાની વેળાને “બહાર” કહેવાય છે. વરસના બાર મહિનાઓમાં વૃક્ષોમાં ફૂલો ખીલવવાની વેળાઓ હોય છે મૂખ્યત્વે ત્રણ. બહારની ઋતુઓ ઓળખવા તેને તે વખતની પરિસ્થિતિ મુજબ જુદાજુદા નામ રાખ્યા છે. આંબામાં જે

    વધુ વાંચો....

    દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

    દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના

    વધુ વાંચો....

    આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

    આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો

    વધુ વાંચો....

    આંબામાં વાનસ્પતિક વિકૃતિ

    પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા

    વધુ વાંચો....

    આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?

    ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં

    વધુ વાંચો....

    બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

    ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks