aries agro

અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ – દર 15 દિવસે મળશે મરચીના કૃષિ નિષ્ણાંતની સેવાનો લાભ લો 
 
ચાલો આ વર્ષે મરચીનું 10 મણ વધુ ઉત્પાદન લઈએ -ઓછા ખર્ચે વૈજ્ઞાનિક મરચીની ખેતી કરીયે 

બધા બીજ માં અમુક અમુક સારા ગુણો હોય  છે , સૌથી મોટો ગુણ રોગપ્રતિકાર શક્તિ અને ઉત્પાદનની ક્ષમતા અગત્યની છે, જો તમારે મરચીના ખોખા સારા , લાંબા અને ડાઘી વગરના કરવા હોય તો વહેલી પાકતી  રોગ પ્રતિકારક જાત પસંદ કરજો તેના માટે  તમને યુનિ વેજ ની અમિતા  વાવજો અને જો તમારે લોકલ માંડવા વાળા જે ચટણી માટે મરચા  વેચે છે તેને તમારી ભારી ઉંચા ભાવે વેચવી હોય તો તમે યુનિ વેજની અનિતા વાવજો .

ગોંડલ માં આ જાતની સારી ડિમાન્ડ છે. અમિતા  અને અમિતા  જાતમાંથી આ વર્ષે વીઘે દસ મણ વધુ મરચા પેદા કરવા  હોય તો તમે મરચીની પાઠશાળા વોટ્સએપ ગ્રુપ માં  જોડાવ તેમાં મરચીનું 10 મણ વધુ ઉત્પાદન મેળવવાની રીત દર 15 દિવસે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવશે .

જો તમે અનિતા – અમિતાની ખરીદી કરી હશે તો અમુક એગ્રો ઇનપુટ માં પણ અને કારણે અમે તમને લાભ અપાવીશું  . આપણો ઉદ્દેશ વીઘે 10 મણ  મરચાના ખોખા વધુ કરવાનો છે તેમાં તમને વૈજ્ઞાનિક માર્ગદર્શન વિના મુલ્યે મળે અને તમારે ઉત્પાદન વધે તો તમને લાભ મળશે. અમારી આ સેવા હાલ ફક્ત અનિતા અને અમિતા વાવેતર કરનાર ખેડૂતો પૂરતી મર્યાદિત છે કારણ કે આ બંને જાતો ઇનપુટ સાથે પ્રતિભાવ આપીને તેના જીનોટાઇપને લીધે વધુ ઉપજ આપવાની ક્ષમતા ધરાવે છે અને ખેડૂત માટે અને આપણા વિસ્તાર ને અનુકૂળ જાત છે .

 મરચીની ખેતીમાં વૈજ્ઞાનિક અને કુદરતના નિયમો મુજબ બધું થાય છે મરચી આપણને ઉત્પાદન આપવા તૈયાર છે પણ આપણે તેને જરૂરી પોષણ અને સમયસરની માવજત કરતા નથી તે આપણને વૈજ્ઞાનિકો કહેશે.ફાયદો આપણને છે . તમે ગયા વર્ષે મરચીમાંથી લીધેલ ઉત્પાદન કરતા આ વર્ષે 10 મણ વધુ ઉત્પાદન લેવા માંગતા હો તો આ વર્ષે તમે અમિતા  અને અનિતા મરચી ફક્ત પાંચ વીઘા માં કરો અને આજેજ તમારું નામ સરનામું અને મોબાઈલ નંબર અમને જણાવી વોટ્સએપ કરો .

યાદ રાખો કે એક ખેડૂત વધુમાં વધુ 5 વીઘા માટેજ આ યોજનામાં  જોડાઈ શકશે .તમે આ પ્રોજેક્ટમાં જોડાવા  માંગતા હો તો આજેજ અમને વોટ્સએપ કરો 9825229766

આ પ્રોજેકટ માં તમને દર 15 દિવસે મરચીના ઉત્પાદન વધારવાની ટિપ્સ કૃષિ નિષ્ણાંતો પાસેથી મળશે .અમિતા અને અનિતા મરચીની વધુ ઉત્પાદન આપતી જાત તમને નજીકના ડીલર  પાસેથી  મળી રહશે  .આ મરચી તમે જો  પાળા -મ્લચીંગ અને ડ્રિપ સાથે ન કરવા હો તો તમને આ પ્રોજેક્ટમાં પ્રવેશ મળશે નહિ તે નોંધજો .


પટેલ એગ્રો સીડ્સ , ભૂતખાના ચોક , ઢેબર રોડ, રાજકોટ -9825229766






——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે

વધુ વાંચો....

આવતા વર્ષની ખેતીમાટે જાણકારી મેળવવા કૃષિ વિજ્ઞાન માસિક ની ચેનલ માં જોડાઈ જજો

તમને ખબર પડી કે  મરચીની ખેતીમાં સફળ થટાયેલ ખેડૂતો એ માહિતી ક્યાંથી મેળવી ?  ખેતરની વાત નામની ટેલિગ્રામ ચેનલ ના 1690 થી વધુ ખેડૂતોએ ગયા  વર્ષે બીજા કરતા મરચીના ઉત્પાદન લેવામાં આગળ

વધુ વાંચો....

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત

નુંન્હેમ કંપનીની ઓજસ મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે.  તમે ભલે કોઈ પણ મરચી જાત લઇ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks