aries agro

રીંગણ રોપણીના ૪૦-૪૫ દિવસ પછી ફૂલો આવે છે. ફૂલ ખીલવાની શરૂઆત સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યે થાય છે, ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ પછી પરાગરજની મુક્તિ થાય છે. પરાગાસન ફૂલ ખીલવાના તબક્કે અત્યંત ગ્રહણશીલ હોય છે.પરાગાસનની ગ્રહણશીલતા તેના ભરાવદાર અને ચળકતા દેખાવ પરથી જોઇ શકાય છે, જે ફૂલ ખુલ્યાના એક દિવસ પહેલાથી ખુલ્યાના ચાર દિવસ સુધી અસરકારક છે. ખેતરની પરિસ્થિતિઓમાં, પરાગરજની અંકુરણક્ષમતા એક દિવસ (ઉનાળામાં) થી ૨-૩ દિવસ (શિયાળામાં) સુધીની હોય છે. સામાન્ય રીતે, વ્યંધીકરણ બપોરના ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અને પરાગનયન સવારે ૭ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી કરી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

રીંગણી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન

રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો.  રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી.  તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની શરૂઆત થયેથી ૧૦ થી ૧ર દિવસના અંતરે

વધુ વાંચો....

રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

રીંગણના છોડની પ્રકૃતિ.

રીંગણ એ સ્વપરાગનયન પ્રકૃતિનો છોડ છે, પરંતુ તે પરંપરાગનયન (૬-૧૦º.) બતાવી શકે છે. રીંગણના ફૂલો દ્વિ લિંગી છે. ચાર પ્રકારનાં ફૂલ જોવા મળે છે, જેમ કે: (૧) મોટા અંડાશય સાથે લાંબી પરાગવાહિનીવાળા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks