aries agro

શિયાળું મકાઇમાં પાનનો સૂકારો ન આવે તે માટે રોગ પ્રતિકાર જાતો જેવી કે, ગંગા સફેદ-૨, ગંગા-૧૧, ગુજરાત મકાઇ-૩ વાવણીના ઉપયોગમાં લેવી.

બીજને ટાલ્ક આધારિત ટ્રાયકોડર્મા વીરીડી ૧ ટકા વેપા (૨ટ૧૦૮ સીએફયુ/ગ્રામ) નો ૭ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો અથવા બીજને કેપ્ટાન ફૂગનાશકનો ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપવો. રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોક્સીસ્ટ્રોબીન ડાયફેનોકોનાઝોલ (૯.૨ મિ.લી./૧૦ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ?

રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે

વધુ વાંચો....

રોગ : તમાકુમાં પચરંગીયાનું નિયંત્રણ કેમ કરવું ?

તમાકુમાં પચરંગીયા રોગ આવે તો તેના નિયંત્રણ માટે… તમાકુના દડનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.

વધુ વાંચો....

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ?

ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

વધુ વાંચો....

રોગ : રાઇના પાકમાં તળછારાનું નિયંત્રણ વિષે જાણો.

રાઇના પાકમાં તળછારા રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭પ% વે. પા. અથવા મેટાલેક્ષીલએમ. ઝેડ ૭ર% વે.પા.(૪૫ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. બીજાેછંટકાવ ૧પ દિવસના અંતરે કરવો

વધુ વાંચો....

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ

વધુ વાંચો....

રોગ : તમાકુમાં પાનનો કોકડવાને કેવી રીતે નિયંત્રણ કરવું?

તમાકુમાં પાનનો કોકડવાના નિયંત્રણ માટે ઊભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ઠ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.લીમડાનું તેલ ૧ મિ.લી./લિટર પાણી અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ટકા વે.પા. ૨૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવકરવાથી

વધુ વાંચો....

રોગ : તમાકુમાં સફેદ ટપકાં – સફેદ ચાંચડીનું નિયંત્રણ કેમ કરશો ?

તમાકુમાં સફેદ ટપકાંના રોગનું નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૫૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% વેપા ૫૦ ગ્રામ ૧૫

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks