aries agro

ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલું ચળકતુ આવરણ તૂટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાંને ઉખાડી તેનો નાશ કરવો. રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહિ કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

વધુ વાંચો....

રોગ : શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

રોગ : લીંબુના બળીયાં ટપકાં

લીંબુના બળીયાં ટપકાંનો રોગ નિયંત્રણ કરવા.. રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો

વધુ વાંચો....

તમાકુના પાકમાં આવતો રોગ સફેદ ટપકાં/ સફેદ ચાંચડીનું નિયંત્રણ વિષે જાણો.

તમાકુનો રોગ સફેદ ટપકાં હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા 45 ગ્રામ 15 લિટર

વધુ વાંચો....

રોગ : દિવેલાનો સૂકારો

દિવેલાનો સૂકારો રોગનું નિયંત્રણ માટે : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની

વધુ વાંચો....

રોગ : ટામેટીના પાકમાં આવતો આગોતરો સૂકારો

ટામેટીના પાકમાં આવતો આગોતરો સૂકારો મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા અઝોક્સિસ્ટ્રોબીન ૨૩ એસ સી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગનું નિયંત્રણ વિષે જાણો

કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગ 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રક 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી મુજબ

વધુ વાંચો....

રોગ : કપાસના પાકમાં આવતો પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે. છોડ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks