આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને આ વાઇરસ આ વર્ષે સોયાબીનના પાકમાં યલો મોઝેક વાયરસ (YMV)નો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ઉપજના નુકસાન અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. આ વાયરલ ચેપથી અનેક ગામોમાં સોયાબીનના પાકના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર સ્પષ્ટ અસર પડી શકે છે.
પરિસ્થિતિની નોંધ લેતા જિલ્લાના કૃષિ અધિકારીઓ તાત્કાલિક પાક નુકસાન સર્વે કરી રહ્યા છે. વિપરીત હવામાન અને આપણી ખેતી પદ્ધતિમાં બદલાવને લીધે આ વાઇરસ બીજા નવીન પાકોને હોસ્ટ બનાવી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો માટે આ ચેલેન્જ છે કે નવી પ્રતિરોધક જાતો વિકસાવવી પડશે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

    ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા પ્રોફેનોફોસ

    વધુ વાંચો....

    જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

    ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો.  બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા

    વધુ વાંચો....

    સોયાબીન : સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય?

    કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે.

    વધુ વાંચો....

    ડાંગરનો ગલત અંગારીયો

    જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

    વધુ વાંચો....

    શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    મગનો પીળો પંચરંગીયો

    આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

    વધુ વાંચો....

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    બાજરીનો ગેરૂ

    રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ

    વધુ વાંચો....

    મગફળીમાં ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

    વધુ વાંચો....

    કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

    જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks