આજે જ્યારે આખી દુનિયા ઘરોમાં છે અને અનેક બાબતો અટકી ગઈ છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ‘ભૂગોળ’ (અંતર સમજવું)ને ‘ઈતિહાસ’માં બદલીને વર્તમાન કપરા સંજોગોમાં નફો રળી રહ્યા છે. તેઓ એવી જગ્યાએ પહોંચી રહ્યા છે, જ્યાં જવાની તેમણે એ સમયે કલ્પના પણ કરી ન હતી, જ્યારે સામાન્ય દુનિયા તેજ ગતિએ ચાલતી હતી. તેમણે પોતાના ભૌતિક ઉત્પાદનોને દુકાનો પર ન વેચીને ટેક્નોલોજી અપનાવી છે. કેટલાક ઉદાહરણ જૂઓ

પ્રથમ સ્ટોરી: લગભગ એક વર્ષ પહેલા કાએરો ફૂડ્સે એ હૈદરાબાદમાં ડેરી ઉત્પાદન શરૂ કર્યું હતું, જેમાં આઈસક્રિમનો પણ સમાવેશ થાય છે. શહેરના કેટલાક ભાગમાં જ સેવાઓ ચાલુ કરી હતી અને સમયની સાથે આગળ વધવાની યોજના હતી. પ્રથમ લોકડાઉનના પ્રથમ સપ્તાહમાં જ તેણે ખુદને ‘ફાર્મ ટૂ હોમ’ (ખેતરથી ઘરે) સેવામાં બદલી નાખી. તેણે એક એપ બનાવી, જેના પર સર્વોચ્ચ ગુણવત્તાની શાકભાજી મુકી, સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદીની હૈદરાબાદ અને સિકંદરાબાદના દરેક ખૂણામાં સપ્લાય ચાલુ કરી દીધી. તેણે ઉપલબ્ધ લોજિસ્ટિક્સ શોધીને લોકડાઉનમાં સખત મહેનત કરી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. માત્ર શાકભાજી પુરતા જ મર્યાદિત ન રહેવાને બદલે એક મોટી બેકરી સાથે કરાર કરીને ત્યાંની સારી ગુણવત્તાવાળી બ્રેડની સપ્યાલ પણ શરૂ કરી. પછી એક નિકાસકાર પાસેથી ઈંડા લઈને એપ પર વેચવાનું શરૂ કર્યું. કુલ મળીને કંપનીએ ગ્રાહકોએ માગેલી દરેક વસ્તુઓ સપ્લાય કરી, કોઈ પણ વસ્તુ માટે ‘ના’ પાડી નહીં.

બીજી સ્ટોરી: જગદીશ સુનાગડના પિતાની કર્ણાટકના બીજાપુર પાસે 15 એકર જમીન છે. જગદીશ એમબીએ છે અને તેનાથી એ સહન થતું ન હતું કે લાખોની કિંમતની ડુંગળી, તરબુચ, કેળા અને રિંગણ બરબાદ થઈ જાય અને ખેડૂતો હતાશ થઈને વચેટિયાઓને વેચી દે. આજે બસાવના બાગેવાડી હોર્ટિકલ્ચર ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સીઈઓ જગદીશ સમગ્ર દક્ષિણ વિસ્તારમાં માગ અને સપ્લાય પર નજર રાખે છે અને 22 ગામના 1000 ખેડૂતોના પાકનું મેનેજમેન્ટ કરે છે. તેઓ પોતે જ લોજિસ્ટિક્સ મેનેજર બનીને ખેડૂતોને શક્ય તમામ ફાયદો અપાવી રહ્યા છે.

સાભાર : દિવ્યભાસ્કર ( એન રઘુરામન)

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ

ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !?

આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બીજમંત્ર : બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે?

બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? મહેરબાની કરીને મને આ બે સ્થાન પર તમારો માર્ગદર્શક બનવાની મંજૂરી આપો. હું પ્રથમ સ્થાન પસંદ કરીશ-

બીજમંત્ર : સાવધાન! તમારી 24 કલાક દેખરેખ રખાઈ રહી છે.

‘હું દિલ્હીથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્રારંભિક સ્ટેશન પર મારી બાજુની સીટ અને ચાર અન્ય લાઈન પણ ખાલી હતી. પરંતુ મારા અંદરથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બીજ મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

મિત્રો (જેમને હું એફ3 કહું છું) જીપીએસ ટ્રેકર એપ પર ‘2022’નું ચિહ્ન બનાવવા માટે સાઈકલ ચલાવી રહ્યા હતા, ચાલતા હતા, દોડતા હતા. અરે આ શું,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બીજ મંત્ર : પ્રાર્થના અને ધ્યાન માં શો ફરક છે ?

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
બીજ મંત્ર : સારી વાર્તાઓ ક્યારેય જૂની થતી નથી

બીજ મંત્ર : સારી વાર્તાઓ ક્યારેય જૂની થતી નથી

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks