ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો, ‘કઈ ફર્ક નહિ સરજી, પૈસા તો બિરાદરી કો હી ગયા’. અહી મને એક વાત સારી લાગે કે દુકાનવાળા ગ્રાહકોને તેમના બજાર સુધી ખેંચી લાવતા હતા અને તેમને પોતાની રીતે દુકાન પસંદ કરવા દેતા હતા.
ખેડૂતોની ખરીદી જ્યાં થાય છે તે બધા વેપારી પણ ભેગા થાવ, ખેડૂતોને સગવડતા આપો. ગ્રાહકને ખુશ કરો. ભલે ને બીજા પાસેથી ખરીદ કરે.