હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું. લીલો રંગ તેમાં રહેલા કલોરોફિલ તત્ત્વને આભારી છે. આપણાં લોહીમાં રક્તકણોને કારણે લોહી લાલ દેખાય છે તેમ કલોરોફિલને કારણે હરિતકણોથી પાંદડું લીલા રંગનું દેખાય છે. આપણે ત્યાં કહેવત છે કે પીળું એટલું સોનું નહીં એમ પાંદ એટલે લીલા રંગનું જ હોય એવું જરૂરી નથી. હરિતકણો વગરના પીળા પાંદડાં પણ લીલાછમ્મ હોઈ શકે છે. લાલ, જાંબલી, કેસરી, ભુખરા, પીળા કે પીળી ટપકીવાળા, પોપટી એમ અનેક રંગના પાંદડાંવાળી વનસ્પતિ હોય છે. પાંદડાંના આકાર પણ કેવા! ગોળ, લંબગોળ, તીર જેવા, ભાલા જેવા, કળશ આકારના, કરવતની ધાર જેવા, તલવારની ધાર જેવા એમ અનેક આકારના પાંદડાં સીમ – ખેતર કે જંગલમાં રખડો એટલે જોવા મળે.

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું
























