જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં લઈ રાજય સરકારે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જોગવાઈ સંદર્ભિત પત્રથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં બિનસરકારી સભ્યો પૈકી one distinguished agro industrilist તરીકે ત્રણ વર્ષ માટે  નિમણુંક કરવામાં આવી છે.જેમાં કૃષિ અને કૃષિ સંલગ્ન શાખાઓની પૂર્વ ભૂમિકા ડો. કેશવજીભાઈ ડોબરીયા અને ડો.મગનલાલ ખાનપરા, ખેડૂત સભ્ય તરીકે સંદિપભાઈ ઠુમ્મર મહિલા સામાજિક કાર્યકર્તા તરીકે ભાવનાબેન હિરપરા, કૃષિ ઉદ્યોગપતિ તરીકે ડો.થોભણભાઈ ઢોલરીયા તેમજ  ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે  કૌશિકભાઈ વેકરિયાની નિમણુંક કરવામાં આવી છે. ડો.થોભણ ઢોલરીયા એક વૈજ્ઞાનિક છે કૃષિ ક્ષેત્રે નાની વયે પીએચડીની પદવી તથા રાષ્ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવ્યો છે. તદ્ઉપરાંત ૨૦ જેટલી બી.ટી.કપાસની વધુ ઉત્પાદન આપતી જાતો પણ શોધી છે. ધરાવતા તેમની સંસ્થા મારફતે દેશના ૨૦ રાજયોમાં છેલ્લા ૨૦ વર્ષથી ગુણવત્તા યુકત બિયારણ ખેડૂતોને પુરું પાડે છે. તેની સાથોસાથ ખેતીલક્ષી શિબિર યોજી માર્ગદર્શન પુરૂ પાડી છે.

આમ ડો.થોભણ ઢોલરીયા કૃષિક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ડો.થોભણ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક થતા પરિવારજનો મિત્રો વર્તુળ કૃષિ પાસેથી શુભકામનાઓ મળી રહી છે

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મધુ સંચય : ભૂખ

સવાર થી સાંજ પડી. ધરતી પર અંધકારના ઓળા ઉતારવા લાગ્યા. ભૂખથી ટળવળતા ફકીરને ક્યાંયથી બટકું રોટલો ન મળ્યો. એને કારણે કેટલા અપમાન સહેવા પડે છે, કેટલી લાચારી ભોગવવી પડે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 વરસાદ ના વાવડ ના હિસાબે આ વર્ષે કયો પાક કરવો તેની વાત કરીયે તો બાઝાર એમ કહે છે કે કપાસ બોલગાર્ડ 2 આવર્ષે વધશે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો