
ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?
ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી,






















