
વિશ્વાસ યોગી
🌶 પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા
મુ. હડમતાલા, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭
નમસ્કાર ખેડૂત મિત્રો હું તમારો મિત્ર પ્રવીણભાઈ. ખેડૂત મિત્રો મરચી નું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. મેં ઘણી વેરાઈટીઓનું વાવેતર છેલ્લા પંદર વર્ષમાં કર્યું પણ આ વર્ષમાં જે વેરાઈટી વિશ્વાસ સીડ્સ વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું. મિત્રો વિશ્વાસ યોગી તો વિશ્વાસ યોગી જ છે હો, આ વર્ષે મેં વિશ્વાસ યોગીનું પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી ફેલ થઇ હતી. પણ આ વિશ્વાસ યોગી અડીખમ ઉભી રહી. અને તેમાં મને વાઈરસ જેવું કઈ જોવા મળ્યું જ નથી. અને આ વેરાઈટીમાં થ્રીપ્સ, કથીરીના એટેક ખુબ ઓછા જોવા મળે છે. અને આ વિશ્વાસ યોગી વેરાઈટીમાં લાંબા મરચા અને તેનો કલર પણ સારો આવે અને આ વર્ષે હું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા ગયો ત્યારે આ વિશ્વાસ યોગીનો ભાવ મને બીજી વેરાઈટી કરતા ૩૫૦ એક મણે વધારે મળ્યા અને હજી મરચી એકદમ લીલીછમ ઉભી છે. અને મરચું પણ પુષ્કળ પ્રમાણમાં લાગી ગયું અને એ પણ પહેલી વીણીમાં જેવું મરચું લાંબુ થાય તેવું જ છેલ્લી વીણી સુધી લાંબુ થાય. મારી વાડીએ લગભગ ૫૫૦ ખેડૂતો વિઝીટ માટે આવેલા અને એ ખેડૂતોને પણ વિશ્વાસ યોગી ખુબ જ ગમી. બધા ખેડૂતોનું તો કહેવું એવું જ છે કે મરચી તો માત્ર વિશ્વાસ યોગી જ. અમારે તો આ વિશ્વાસ યોગીનું વાવેતર કરવું છે. તો ખેડૂત મિત્રો મારે તો આવતા વર્ષે વિશ્વાસ યોગીનું વાવેતર કરવાનો છું અને મેં બિયારણનું બુકિંગ પણ કરાવી દીધું છે. તો તમે પણ તમારા નજીકના એગ્રો સેન્ટરમાં વિશ્વાસ યોગીનું બુકિંગ કરાવી દયો પછી તમારી મરચી પણ તમને માલામાલ કરી દેશે.
વિશ્વાસ યોગી
ભયપાલસિંહ હરદેવસિંહ જાડેજા.
મુ. કાલમેઘડા તા. કાલાવડ, જી. જામનગર મો. ૯૯૦૯૮ ૯૮૯૩૯
જય માતાજી ખેડૂત મિત્રો હું ભયપાલસિંહ જાડેજા. મિત્રો મેં આ વર્ષમાં મરચીમાં બે વેરાઈટીનું વાવેતર કર્યું હતું તેમાં મને વિશ્વાસ યોગી ખુબ જ ગમી. ખેડૂત મિત્રો મેં છ વીઘામાં વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. આ મરચીમાંથી મે એક વીઘે રૂ. ૫૦૦૦૦/-નું લીલું મરચું વેચી નાખ્યું અને તેમ છતાં પણ મરચી થાકતી નથી અને તેમાં વાયરસ તો આવ્યો જ નથી. મારા ગામમાં ઘણી બધી મરચીનું વાવેતર થાય છે પણ આ વેરાઈટી તો વિશ્વાસ યોગીની વાત જ અલગ છે. મારી વાડીએ લગભગ ૫૦૦ ખેડૂતો આ વિશ્વાસ યોગી મરચી જોવા અલગ અલગ ગામના ખેડૂતો આવ્યા એમણે આ વિશ્વાસ યોગીને ખુબ વખાણી. કારણ કે આ વેરાઈટીમાં પેલી વીણીથી છેલ્લી વીણી સુધી મરચા લાંબા અને જાડા થાય છે અને છેલ્લે સુધી લીલીછમ રહે છે તો ખેડૂત મિત્રો હૂતો આવતા વર્ષે વિશ્વાસ યોગીનું વાવેતર પંદર વીઘામાં કરવાનો છું અને મારા આજુબાજુના ખેડૂતો પણ આ જ વેરાઈટી વાવવાના છીએ. અમે ટોટલ ૩૦૦ પેકેટનું બુકિંગ પણ કરાવી દીધું છે. તો તમે પણ જો ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન લેવા ઇચ્છતા હોય તો આજે જ બુકિંગ કરાવી દયો.
આ સફળ જાતોની વધુ માહિતી માટે સીધા જ ખેડૂતને ફોન કરી શકો છો અથવા બિયારણ ક્યાંથી મળશે તે જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. મો. ૮૩૨૦૬૨૨૫૩૯/ ૯૨૬૫૫ ૩૫૯૪૮


























