
નિધિ મરચી છે સર્વોત્તમ
સુરેશભાઈ લીંબાભાઈ ગામઃ અરડોઈ તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૮૭૯૯૬૬૯૫૮
- મેં નિધિ બીજના મરચા નિધી-૫૦૫નુ વાવેતર કર્યુ હતુ. વાવવા જેવી વેરાયટી છે. ઉત્પદનમા ખુબ સારુ લાગ્યુ. ફાલ પણ સારો અવ્યો હતો. મરચાની કવોલિટી સારી હોવથી બજારભાવ સારો મળ્યો હતો.
મયુરસિંહ સુરેન્દ્રસિંહ ગામઃ વડીયા તા.ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૭૨૩૦૮૧૦૮૧
- મે નિધિ બીજના મરચા નિધી-૫૦૫નુ વાવેતર કર્યું હતુ. ઉત્પાદનમાં બધા કરતા સારુ રીઝલ્ટ હતુ. મરચું લાંબુ ને કલર પણ સારો હતો. રોગપ્રતિકાર શક્તિ સારી હતી. આવતા વર્ષે પણ આ જ વેરાયટી કરવાની છે.
સુરેશભાઈ ભાલાડા ગામઃ મોવિયા તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૪૨૮૧૫૮૬૪૭
- મે નિધી બીજના મરચા નિધી-૫૦૫નુ વાવેતર કર્યું હતુ. રોગ પ્રતિકારક શક્તિ વધુ, તેમજ વાયરસ પણ ઓછો આવ્યો હતો. ઉત્પાદનમા પણ સારુ હતુ. મરચાની કવોલિટી સારી હતી. બજારભાવ પણ સારો મળ્યો હતો.
મયુરભાઈ વલ્લભભાઈ ગામઃ રફાળીયા તા.ભેસાણ જી. રાજકોટ મોઃ ૭૦૧૬૭૧૨૬૦૮
- મે નિધી બીજના મરચા નિધી-૫૦૫ નું વાવેતર કર્યું હતુ. ઉત્પાદનમા સારુ હતુ. રોગપ્રતિકારક જાત છે. મરચુ લાંબુને કાલર સારો હતો. રોગ જીવાતનો પ્રશ્ન નહિવત.
ભીખુભાઈ જસમતભાઈ ગામઃમાણેકવાડા તા. ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૬૩૮૨૧૬૮૪૧
- મે નિધી બીજનાં મરચા નિધી-૫૦૫નુ વાવેતર કરીયુ હતુ. કવોલિટીમાં સારુ છે. બજાર ભાવ પણ સારો મળ્યો. મરચાનો કલર સારો લાગ્યો. ઉત્પાદન પણ વધુ મળ્યું છે. ફાલ પણ સારો આવ્યો હતો ચાલુ જ રહે છે
- વધુ માહિતી માટે કંપની પ્રતિનિધિનો સંપર્ક કરશો. મોં. ૯૮૨૪૪ ૮૨૨૨૩

























