
નમસ્કાર ખેડૂત મિત્રો,
- નવી મરચાની શ્રેષ્ઠ જાત હાઇબ્રીડ અમેઝ મરચી
- રમેશભાઈ છગનભાઈ વોરા મુ.બેલડા તા.જામકંડોરણા જી.રાજકોટ મોં. ૯૫૮૬૪૮૮૭૨૦ જણાવે છે અમેઝ મરચીની સફળ વાર્તા.
- અમેઝ મરચા લીલી વેચવી હોય તો વહેલી વીણી ચાલુ થાય છે, અને લાલમાં કલર સારો છે, અમેઝમાં રોગ ઓછો આવે છે.
- અમેઝનું ૧ વીઘાનું વાવેતર કરેલ હતું મારે સુકું ૨૨ મણ ઉતરી ગયું છે અને ટોટલ ૪૦ થી ૪૫ મણનો ઉતારો આવશે એવી ધારણા છે. અમેઝ મરચીને લીધે મારું વર્ષ સુધરી ગયંુ.
- અમેઝ મરચીનું આ વર્ષે નિદર્શન જોવા આવેલા ખેડૂતો અને વેપારીઓ અમેઝ મરચી પસંદગી કરી, મરચી વિશે સારી ચર્ચાઓ થઈ કંપની પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ એ પણ હાજરી આપી હતી.

વધુ માહિતી માટે ફોન કરો સંજય પટેલ ૯૮૨૫ ૨૨૯૮૬૬ અને ૯૮૨૫ ૨૨૯૯૬૬ અમેઝ એટલે આવતા વર્ષે અમેઝ વાવશે તે ફાવશે.

























