aries agro

સામગ્રી :
દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર

બનાવવાની રીત :
પહોળા મોંઢાવાળી ૩૦૦ લિટરની કેપેસીટીવાળી પ્લાસ્ટિકની ટાંકીમાં ઉપરોક્ત દર્શાવેલ સામગ્રીને લઈને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરીને આ ટાંકીને હવા ઉજાસવાળી જગ્યાએ છાંયડામાં રાખવી. આ મિશ્રણને દિવસમાં બે વાર (સવારે અને સાંજે) ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું, પ્લાસ્ટિકના ટાંકાનું મોઢું સુતરાઉ કાપડથી બાંધવું અને આ મિશ્રણને સાત દિવસ સુધી છાંયડામાં મૂકી રાખવું. સાત દિવસ બાદ જીવામૃતનું સ્ટોક સોલ્યૂશન (૨૦૦ લિટર) તૈયાર થઈ જાય છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પાકની ફેરબદલી કરવી :

પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : બીજામૃત

એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ

વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : દવા છાંટવાનો દાડીયો

આપણે ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપ હોય, નાના ખેડૂતો વળી હીરોહોન્ડા સાથે પંપ ને જોડીને દવા છાંટવાનું કરે, મોટી બાગાયત ખેતી વાળા ટ્રેક્ટરની પાછળ હવે નવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા

લ્યો, મરચી વીણવાનો રોબોટ આવી ગયો, જાપાનની એગ્રીસ્ટ નામની કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ. આઈ.નો અદભુત ઉપયોગ મરચા વીણવા માટે રોબોટ તૈયાર છે જે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ?

મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કર્યા વિના માત્ર આ માખીઓની શરીર સાથે ચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયન થતા આપમેળે 20

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ?

સાયલેજ એ શું છે આમતો લીલાચારાને લીલા સ્વરૂપે સંગ્રહી રાખવો કઠ્ઠણ છે. તેમ છતાં જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે તેવા જુવાર, મકાઇ, ધામણ, ગીનીઘાસ, ઓટ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમા પ્રીમિયમનો દર અને વિમાની રકમ

પશુ વિમાના પ્રીમિયમનો દર અલગ-અલગ પશુ માટે તેના શ્રેણી મુજબ અલગ-અલગ હોય છે. જેમ કે, એ પશુ કયા પ્રદેશમાં રહે છે તે પશુ નો બજારભાવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ?

દોહન મશીન આંચળને હથેળી વચ્ચે પકડી, મુઠી ઉઘાડ-બંધ કરી, પહેલા ઉપર અને પછી ધીરે ધીરે નીચે તરફ દબાણ આપતાં આપતાં દોહવાની આ રીત ઉત્તમ છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાડીમાં આંટો કેવી રીતે મારશું ?

વાડીમાં આંટો ક્યારેક વાડી વચ્ચે ઊભી મોલાતમાં સીધા પાળે કે ત્રાંસા ચાસે ચાલીએ, ક્યારેક ફરતા શેઢે, ક્યારેક ધોરિયે તો વળી ક્યારેક આડા-ઊભા મારગે- એવીરીતે જુદી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીઆઈએસ નો ઉપયોગ

જીઆઈએસ  ખેતીમાં કુદરતી ઇનપુટ્સને વધુ સારી રીતે સમજવાનું તેમજ તેનું સંચાલન કરવાનું શક્ય બન્યું છે. જીઆઇએસ ટેકનોલોજી નોંધપાત્ર રીતે પાકની અસરકારક ઉપજ કેટલી હશે તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks