aries agro

તમે સજીવ ખેતીની શ્રેણીમાં છો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮) પિંજર પાકનું વાવેતર કરવું(૯) પિયતનું નિયમન (યોગ્ય સમયે પિયત આપવું)(૧૦) ચોખ્ખી ખેતી (ખેતર સાફ રાખવું)(૧૧) જીવાતથી ઉપદ્રવિત ભાગની છટણી કરવી/ ઉપદ્રવિત

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી સાંજે (એટલે કે બપોરના ૪ વાગ્યા પછી) આપવું વધુ હિતાવહ છે. જીવામૃતને પિયત પાણી સાથે પણ આપી શકાય છે.

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં ૨ કિ.ગ્રા., લીલા નારિયેળનું પાણી ૩ લિટર અને પાણી ૧૦ લિટર બનાવવાની રીત :સૌ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર બનાવવાની રીત :પહોળા મોંઢાવાળી ૩૦૦ લિટરની કેપેસીટીવાળી પ્લાસ્ટિકની ટાંકીમાં ઉપરોક્ત દર્શાવેલ સામગ્રીને લઈને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરીને

વધુ વાંચો>>>>

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી. ૩. રોગ અને જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે પૂરતી અસરકારક જેવિક દવાઓ ઉપલબ્ધ નથી. ૪. ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ શરૂઆતમાં

વધુ વાંચો>>>>

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪

● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહૈશે, જેથી પિયત ઓછું આપવું પડશે, રોગ અને જીવાતનો ઉપદ્રવ નહિવત થઈ જશે અને ધોવાણ પણ અટકી

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે. ● જમીન પોચી અને ભરભરી બનતાં તેની સ્થૂળ ઘનતા ઘટશે, તેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે. વધુમાં જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ પણ વધશે.

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ?

● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે. ● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે. ● બંનેમાં જમીનની તંદુરસ્તી માટે તેનો ઓર્ગનિક કાર્બન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ● બંનેમાં ગાય આધારિત ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧

● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. ● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે. એવા પક્ષીઓ જીવાતને સહેલાઈથી શોધી શકે તે માટે ઊભા પાકમાં હેકટર દીઠ ૧૦૦ જેટલા બર્ડ પર્ચર અલગ અલગ જગ્યાએ ઉભા કરવા

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળીયા નભે છે અને આવા મોલોભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે.

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર) : વૃક્ષના થડ અથવા દાંડીઓમાં નુકસાન કરતા કીટકો, કળીઓમાં નુકસાન કરતી જીવાતો, ફળોમાં

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં ઓછી પ્રોડક્ટિવિટી સામે આપણી આવક કેમ જાળવવી ?

પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત કે આજકાલ લોકોને ઓર્ગનિક ખાવું છે એટલે જો તમે આવી ખેતી કરવા ધારો તો સૌ પ્રથમ તમારી થોડી જમીનમાં આ પ્રયોગ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી જીવાતોનો વીણીને નાશ કરવો.નારિયેળીના થડ ઉપર ૩૦ સે.મી. પહોળા પતરાની શંકુ આકારની ઝાલર અથવા પ્લાસ્ટિકનો પટ્ટો લગાવવાથી ઉંદરનું નુકસાન અટકાવી શકાય

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં ગ્રીનહાઉસ માં હાઇડ્રોપોનીક્સ દ્વારા ઉગાડીને સેલડ બોક્સ તરીકે મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરો મા વેચવાનું શરુ થયું છે . અમેરિકા માં

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને ૧૦ દીવસ સુધી સડવા દો. અમૃતપાણી ૧૦ કિલો દેશી ગાયના છાણ અને ૫૦૦ ગ્રામ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. અમૃતપાણીનો

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી.

વધુ વાંચો>>>>

સજીવ ખેતી શા માટે ?

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, વિવિધ પાકોની વધુ ઉત્પાદન આપતી સુધારેલી સંકર જાતો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સુવિધા તેમજ પાક સંરક્ષણના પગલાને કારણે

વધુ વાંચો>>>>

સજીવ ખેતી એટલે શું?

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં માત્ર સેન્દ્રિય પદાર્થોનો જ ઉપયોગ ધરાવતી ખેતીને સેન્દ્રિય ખેતી કહેવામાં આવે છે . સેન્દ્રિય ખેતીને સજીવ ખેતી, જૈવિક ખેતી, ફૂદરતી ખેતી,

વધુ વાંચો>>>>
ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું?  તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી, ઓર્ગનિક ખેતીનો વાયરો વાયો છે , શું આ ખેતીથી આપણી આજીવિકા જળવાશે ? શું આવી ખેતી આપણા માટે લાંબા ગાળે સારી

વધુ વાંચો>>>>

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું?  એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો  લીલો પડવાશના પાકો  વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો નાઈટ્રોજનનો જથ્થો (કિગ્રા.હે.વર્ષ) ૧ શણ ૭૫-૮૦ ૧૫-૩૦ ૮૦-૧૦૦ ૨ ઇક્ક્ડ ૫૦-૬૦ ૨૦-૨૫ ૬૦-૭૦ ૩ મગ ૪૦ ૨૦-૨૫ ૩૦-૬૦ ૪ ચોળા ૪૦

વધુ વાંચો>>>>
પ્રયોગ

પ્રયોગ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>
પ્રયોગ

પ્રયોગ

કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ !      આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી થાકીને કેટલાય ખેડૂતો પોતાની કોઠાસૂઝથી ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે. પશુ કૃમિના ઉપચાર માટે હઠીલા ચુસીયાથી છુટકારો પાકમાં ચુસીયા જીવાતનું નિયત્રણ

વધુ વાંચો>>>>
ઉપયોગી ફૂગ નો ઉપયોગ

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?      તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી      આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે

વધુ વાંચો>>>>
નજીવા ખર્ચથી… ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી

નજીવા ખર્ચથી… ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી

ખેડૂત ભાઈઓ ! આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીઝન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે. અને એ જથ્થો

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks