સોયાબીન : માંથી દૂધ (સોયામીલ્ક) કેવી રીતે બનાવવું ?

સોયાબીનમાંથી તેનું દૂધ બનાવી શકાય છે. સોયાબીનમાંથી દૂધ બનાવવા માટે ૧ કિ.ગ્રા. સોયાબીનને લઈ ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપરની ફોતરીને રગડીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને ફોતરી દૂર કરેલ સોયાબીનને સ્પેશીયલ સ્ટીમ જેકેટ અને વેકયૂમ પ્રકારના ગ્રાઈન્ડરમાં ચોકકસ તાપમાન રાખી ચોકકસ સમય માટે તેમાં પાણી મેળવી બારીક પીસવામાં આવે છે. આ રીતે એક પ્રકારની સ્લરી તૈયાર થાય છે. આ સ્લરીને યોગ્ય ફીલ્ટ્રેશન/ સેન્ટ્રિફયૂઝ મશીનમાં દાખલ કરવામાં આવે છે. જેથી દૂધ અને પલ્પનો માવો (ઓકારા) જુદા પડે છે. ત્યાર બાદ દૂધને ૧ર૧૦ સે. તાપમાને ૧ર મીનીટ માટે સ્ટરીલાઈઝ કરવામાં આવે છે. આમ, સામાન્ય રીતે ૧ કિ.ગ્રા. સોયાબીનમાંથી પ થી ૭ લિટર જેટલું દૂધ તૈયાર થાય છે. આ દૂધમાં વિવિધ પ્રકારની ફલેવર મેળવી ફલેવર યુકત પણ બનાવી શકાય છે. આમ, સોયાબીનમાંથી બનતું દૂધ ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે. પ્રોટીનસભર આ દૂધમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે અને કોલેસ્ટ્રોલથી લગભગ મુકત હોય છે. સોયાબીનના આ દૂધમાં પ્રોટીનની માત્રા લગભગ ૩ થી ૩.પ% તથા ફેટની માત્રા લગભગ ર થી ર.રપ % જેટલી હોય છે. પ્રોટીનની જે ગુણવત્તા આ દૂધમાં મળે છે તે બાયોલોજીકલ મૂલ્યના આધારે ઉચ્ચ કક્ષાની હોય છે. આ દૂધ ડાયેટીંગ કરનારા માટે આર્શીવાદરૂપ છે, કેમ કે તે ખૂબ જ ઓછી કેલેરી ધરાવે છે. આ દૂધ બાળકથી માંડી વૃદ્ધ લોકો કે જે દૂધમાંનાં લેકટોઝને પચાવી શકતા નથી તેને માટે ખૂબ જ ગુણકારી છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

જથ્થામય

જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવામાં આવે છે. આવા ખાતરો સામાન્ય રીતે વનસ્પતિના અવશેષો, પશુઓના છાણ, મૂત્ર અથવા ગામ કે શહેરના કચરામાંથી બનાવવામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કૃષિ જ્ઞાન : નવું ફૂગનાશક ફેંન્ડર

યુ પી એલ : નવું નાશક ફેંન્ડર

નવું ફૂગ્નાશક ફેંન્ડર   ફૂગનાશક ફેન્ડર ફેન્ડર : ફેન્ડર એસડીએચઆઈ અને તરાઈ ટ્રાઇઝોલ જૂથના મિશ્રણનું એક નવું જ ફૂગનાશક છે ફ્લુક્ઝાપારોકઝાડ ૬.૨૫ % + ઇપોકઝીકોનાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં માટીનું મહત્વ – કૃષિ વિજ્ઞાન ટીપ્સ

જમીન પાકના વિકાસને ટેકો આપે છે, જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, પાણી રોકે છે અને મૂળ ફેલાવવા માટે જગ્યા પૂરી પાડે છે. તે અબજો સુક્ષ્મસજીવો નું ઘર છે જે કાર્બનિક પદાર્થો નુ વિઘટન કરવામાં અને છોડને….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ વિજ્ઞાન ટિપ્સ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો
નોળી (Convolvulus arvensis) નિંદણ

નોળી (Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં ખૂણિયાં ટપકાંનો નું નિયંત્રણ વિષે જાણો

કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગ 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના ા ખર્ચ ઓછા થાય છે.

ધનજીભાઇ મનજીભાઇ મુ. મોટા માંડવા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૯૨૪૪ ૭૮૧૫૯ મે છેલ્લા વર્ષે નિધી ૫૦૫ મરચાંમાં ૧૦૦ પેકેટનું વાવેતર કર્યું હતું. જેમાં ખૂબ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો.

● વરસાદ ઓછો પડ્યો છે, જે વિસ્તારમાં પશુ પાલન થાય છે તે વિસ્તારમાં પશુના ચારાની વ્યવસ્થા અને આયોજન કરવું પડશે. પશુ ચારા માટે આપણે પહેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks