આધુનિક કીટનાશક એફિકોન કીટનાશકો પાકના ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકતી જીવાતોના વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે, પરંતુ કીટનાશકોના વ્યાપક અને અવિવેકી ઉપયોગને કારણે જીવાતો દ્વારા કીટનાશકો સામે પ્રતિકારકતા કેળવાય છે, એટલું જ નહીં પણ જીવાતોનું પુનરુત્થાન અને કીટનાશકોના ઝેરી અવશેષ રહી જવાની સમસ્યાઓ પણ નોંધાઈ છે. આ બધા પ્રશ્નોના મહ્દઅંશે ઉકેલ માટે જુદા-જુદા કીટનાશકો દ્વારા જીવાતને મારવાની પ્રણાલીમાં ફેરફાર કરીને નવા નવા સંશોધન સતત થઈ રહ્યા છે. તાજેતરમાં જ આવું એક સંશોધન બીએએસએફ ઈન્ડિયા લિમિટેડ, મુંબઈ દ્વારા કીટનાશક ડિમ્પ્રોપાયરીડાઝની રજૂ કરવામાં આવી છે. કીટનાશકનું તાંત્રિક નામ : ડિમ્પ્રોપાયરીડાઝ ૧૨૦ ગ્રામ સક્રિય તત્વ/લિટર એસએલ સ્વરૂપ : સોલ્યૂબલ લિક્વિડ (એસએલ) કીટનાશકનું વ્યાપારી (બજારું) નામ : એફીકોન (બીએએસએફ ઈન્ડિયા લિમિટેડ, મુંબઈ ) આ કીટનાશક શોષક પ્રકારની પ્રકૃતિ ધરાવે છે જે પાનની ઉપર અને નીચેની તરફ (ટ્રાન્સલેમિનાર) એક સરખી રીતે પ્રસરે છે અને તે છોડની પેશીઓ દ્વારા શોષાઈને છોડના અંદરના દરેક ભાગમાં પ્રસરણ પામે છે. આમ, આ કીટનાશક પાનની ઉપર અને નીચેની બાજુએ રસ ચૂસીને નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતો તથા છોડના કોઈપણ ભાગમાં નુકસાન કરતી હોય તેવી જીવાતોને ત્યાં પહોંચીને મારે છે. આમ, ડિમ્પ્રોપાયરીડાઝ એ તેની અનોખી કાર્યપ્રણાલી, વાયરસજન્ય વાહકોને મારવાની ક્ષમતા, વિવિધ ફૂગનાશકો અને વૃદ્ધિપ્રેરકો સાથેની સુસંગતતા, પરાગનયન કરતા કીટકો, પરજીવીઓ અને પરભક્ષીઓ જંતુઓ સામે અનુકૂળ રહે તેવા ગુણધર્મોને લીધે સંકલિત જીવાત વ્યવસ્થાપનના એક ઘટક તરીકે ખૂબ જ અગત્યનું કીટનાશક છે શ્રી કિરપાલ વી. ચૌધરી – ડૉ.આર. કે. ઠુમર- ડૉ. ડી. બી. સિસોદિયા, કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ૩૮૮૧૧૦ ફોન : (મો) ૯૪૨૮૪ ૮૬૪૪૫

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક

વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ધનેશા ક્રોપ સાયન્સ

ધનેશા ક્રોપ સાયન્સે આગામી ખરીફ સિઝન માટે “સંકલ્પ: સાથ મિલ્કર જીતને કા” થીમ હેઠળ તેની બિઝનેસ પાર્ટનર્સ મીટનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશભરના ૮૨

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કંપની ન્યુઝ : ઇઝરાયેલમાં કાર્યરત ICL ફર્ટીલાઇઝરના અદ્યતન મોડલની ફેક્ટરી હવે ભારતમાં

વિશ્વની અગ્રણી ઇઝરાયેલની પ્રખ્યાત ICL અદ્યતન વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર હવે ભારતના મહારાષ્ટ્રમાં બનશે. ભારતમાં જ વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર્સ (WSF – પાણીમાં દ્રાવ્ય ખાતર)નું ઉત્પાદન કરીને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ધર્મજ ક્રોપ ગાર્ડ ખેતીનો સાચો ક્રોપ ગાર્ડ

૨૦૧૫માં તેની સ્થાપના થઈ ત્યારથી, ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ (DCGL) માત્ર ફોર્મ્યુલેશન (દવાઓના મિશ્રણ) પર ધ્યાન કેન્દ્રિત કરતી એક ભારતીય કંપનીમાંથી વિકસીને સંપૂર્ણ ક્ષમતા ધરાવતી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : મગફળીમાં ટીક્કા રોગ નિયંત્રણ

સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા.,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : ટામેટીમાં આગોતરો સૂકારો

ટામેટીમાં આગોતરો સૂકારો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : લીંબુમાં ગુંદરીયો

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.  થડને પાણીનો સીધો સંર્પક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ

મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનોઅર્ક ૧૦ ટકા (૧ લિટર/ ૧૦ લિટર પાણી)નો છંટકાવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : ભીંડામાં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.  રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : દાડમનું પતંગીયુ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : બાજરીનાં પાકમાં આવતો કુતુલ/ તળછારો

ઊભા પાકમાં રોગ જણાય તો મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨ વેપા ૨૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : કેળ સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં

કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી

ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી  ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
મરચીના ખેડૂતો ખાસ ધ્યાન આપો.
મરચીના છોડને આઘાત થી બચાવવા અને છોડની પ્રતિકારક શક્તિ વધારવા માટે અમારો સંપર્ક કરો.
Enable Notifications OK No thanks