
વિશ્વની અગ્રણી ઇઝરાયેલની પ્રખ્યાત ICL અદ્યતન વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર હવે ભારતના મહારાષ્ટ્રમાં બનશે. ભારતમાં જ વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર્સ (WSF – પાણીમાં દ્રાવ્ય ખાતર)નું ઉત્પાદન કરીને ICL ભારતના કલહજેદૂતોને ઉચ્ચ ગુણવતાના ખાતરો પુરા પાડીને ખેડૂતોની ઉત્પાદકતા વધારવામાં મદદ કરશે.
ખેડૂતો માટે ફાયદાની વાત એ છે કે આ પ્લાન્ટ અદ્યતન વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરશે, જે પાકને ચોકસાઈપૂર્વક પોષક તત્વો પહોંચાડવામાં અને ઉચ્ચ કૃષિ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ પ્લાન્ટની અંદાજે સાત એકર (૨૮,૦૦૦ ચોરસ મીટર)માં ફેલાયેલી છે. ઇઝરાયેલથી આયાત કરવામાં આવતા ઉચ્ચ ગુણવત્તાના સ્પેશિયાલિટી ખાતરો હવે અહીં જ બનશે. ICL ખાતરો ત્રણ દાયકાથી વધુ સમયથી ભારતમાં ખેડૂતો સાથે કામ કરી રહ્યું છે, ICLના ગ્રોઇંગ સોલ્યુશન્સ ડિવિઝનના પ્રેસિડેન્ટ નિર ઇલાનીએ જણાવ્યું છે કે ભારતમાં આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવો એ અમારા સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝર પ્રોડક્શન પ્લેટફોર્મને વિસ્તારવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે,” આ રોકાણ સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝર માર્કેટને વિસ્તારવાની, ગ્રાહકો સાથેના સંબંધો ગાઢ બનાવવાની અને સ્થાનિક કૃષિ જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પ્રતિસાદ આપવાની છે. ICL ઉચ્ચ ગુણવતાના ખાતરો માટે તમારી પૂછપરછ મેઈલ કરો MehulKumar.Thakar@icl-group.com અથવા વધુ વિગત માટે નીચે આપેલ ફોર્મ ભરો તો માહિતી કેટલોગ તમને પોસ્ટમાં મળશે.






















