

વિશ્વાસ – ૭ જીરું
મનસુખભાઈ ડાયાભાઇ વસોયા
મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪
રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું વાવેતર કરુ છું. પણ છેલ્લા બે વર્ષથી મેં વિશ્વાસ સીડ્સની જીરાની વેરાયટી વિશ્વાસ ૭નું વાવેતર કરેલ હતું અને આ વર્ષે પણ વિશ્વાસ ૭ વાવવાનો છું અને આ વેરાયટી ઉગાવા માટે એકદમ સારી વેરાયટી છે અને આની અંદર સુકારો પણ ખુબ ઓછો આવે છે અને તેમાં ચુસીયા જીવાત પણ ખુબ ઓછી આવે છે અને બીજું એ છે કે આ વિશ્વાસ ૭ની ઊંચાઈ અને ફૂટ ખુબ જ સારી થાય છે. મારે ગયા વર્ષે એક વીઘામાંથી ૧૦ થી ૧૧ મણનું ઉત્પાદન મળ્યું હતું તો તમે પણ આ શિયાળુ સીઝનમાં વિશ્વાસ સીડ્સની જીરાની વેરાયટી વિશ્વાસ ૭ વાવો.
વિશ્વાસ તીલક
અશોકભાઈ વાળા મુ. દેતડીયા તા. કોટડા સાંગાણી જી. રાજકોટ મો.૯૬૩૮૬ ૨૫૪૩૩
નમસ્કાર ખેડૂત મિત્રો આજે મારે તમને જીરાની એક એવી વેરાઈટીની વાત કરવી છે અને એ વેરાયટી છે વિશ્વાસ સીડ્સની તીલક વેરાઈટી તીલક એટલે તીલક. ગામ જોવા આવે એવી વેરાયટી. મિત્રો આ તીલકમાં પાકવાના દિવસો ૧૦૫ થી ૧૧૫ દિવસમાં પાકી જાય છે અને તેના છોડની ઊંચાઈની વાત કરુંને તો તેની ઊંચાઈ ૩૦ થી ૩૫ સેમી થાય એટલે ખુબ સારું કહેવાય અને પાછું વળી રોગ સામે પ્રતિકારક ક્ષમતા ખુબ સારી અને તેના દાણા એકદમ ભરાવદાર અને કદમાં મોટા અને મિત્રો આ વેરાયટીમાં સુકારો પણ ખુબ ઓછો આવે છે. હું છેલ્લા ઘણા વર્ષોથી તીલક વાવું છું અને ગયા વર્ષે મારે એક વીઘામાં ૧૨ મણનો પાક આવ્યો અને હજી પણ આ વર્ષે પણ હું તીલક જ વાવવાનો. જો ખેડૂત મિત્રો તમારે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવો હોય તો આજે જ લઇ આવો વિશ્વાસ સીડ્સના જીરા બિયારણ તીલક…તીલક…તીલક..


વિશ્વાસ – ૫
સાકરિયા મહાદેવભાઈ ત્રિભુવનભાઈ
મુ. પ્રાણગઢ તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર મો.૯૭૨૩૮ ૩૦૬૭૨
નમસ્કાર ખેડૂતમિત્રો,
મિત્રો ગયા વર્ષે મેં વિશ્વાસ સીડ્સની
વિશ્વાસ – ૫ નામની જીરૂની વેરાઈટી વાવેલી હતી. આ જીરાની જાતમાં મને એકરે સરેરાસ ૩૬ મણ ઉત્પાદન આવેલ છે. જે ખુબ જ સારું કહેવાય. આ વેરાઈટીમાં સુકારો ઓછો આવે છે. છોડની ઊંચાઈ પણ સારી છે. દાણાની સાઈઝ સારી કોલેટી હોવાથી ભાવ પણ સારા મળે છે તો ખરેખર જો આ વર્ષે તમે જીરું વાવવાનું વિચારી રહ્યા હોય તો વિશ્વાસ સીડ્સની વિશ્વાસ – ૫ જીરા બિયારણનું વાવેતર કરવાની મારી ભલામણ છે.
વધુ માહિતી માટે નીચે આપેલ બટન ક્લિક કરી વોટ્સઅપ પર માહિતી મેળવો.

























