
પશુઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા છાણ તથા મૂત્ર એ એક કીમતી ખાતર છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ છાણ તથા મૂહુ એ એક સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની રહે છે; જેના ઉપયોગના લીધે સૂક્ષ્મજીવો જમીનમાં કાર્બનિક પદાર્થનો વધારો કરે છે. આ કાર્બનિક પદાર્થની મદદથી કાર્બન તત્ત્વમાં વધારો થાય છે. સૂક્ષ્મ જીવો એ અવશેષોનો ઉપયોગ કરીને ઉત્સર્જનના રૂપમાં કાર્બનને જમીનમાં ફરી પાછો પ્રસ્થાપિત કરે છે. છાણ તથા મૂત્ર ઉપરાંત મૃત થયેલ પશુઓના અવશેષો પણ જો જમીનમાં દાટી દેવામાં આવે તો તે પણ સૂક્ષ્મ જીવોના કરે છે. તો માધ્યમથી જમીનમાં રહેલ કાર્બનમાં ઉમેરો આ પ્રકારના ઉપાયો કરીને જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ

























