
કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ
મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ?

મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ?

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની થઈ જાય છે અને જ્યાં સુધી તે ખેડવામાં ન આવે ત્યાં સુધી બાયોચારને જમીનની

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭ હોવો જોઈએ. જીવાત અને રોગનો ફેલાવો ઓછો થાય તે માટે તે જમીન પર કોબીજ

બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો સમાવેશ થાય છે, આથી આપણે આ મુદ્દાને સાવધાની સાથે સંબોધીએ તે મહત્વપૂર્ણ છે. જાે

બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં પાણી અને હવાની જાળવણી તેમજ જમીનના ખેડાણમાં સુધારો પાકના અવશેષો અને જંગલના જૈવિક કચરામાંથી સ્વચ્છ અને કાર્યક્ષમ બાયોમાસ ઊર્જાનું ઉત્પાદન વાતાવરણમાંથી

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે ઉપરાંત બાજુમાં ઉભેલ અન્ય પાકને પણ એનો લાભ મળે છે. અરે ! પોતાનો દેહ

બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના અવશેષો (બાયોમાસ) જમીનની ગુણવતા સુધારવા અને કાર્બનની જાળવણી માટે બાયોચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ ઊંચા તાપમાને જીવંત કોષો મૃત્યુ પામતાં છોડની વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે.• વધારે પડતા

બાયોચારનું ઉત્પાદન પાયરોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે, એટલે કે ઓક્સિજનના મર્યાદિત પુરવઠા હેઠળ અને પ્રમાણમાં ઓછા તાપમાને (૪૦૦-૭૦૦ સે.) ઓર્ગેનિક સામગ્રી (લાકડાના નાના ટુકડા / ચોસલા /સાંઠીકડા, પાકનો કચરો વગેરે) નું થર્મલ વિઘટન. પાયરોલિસિસ પ્રક્રિયા ઘણીવાર ચારકોલ (લાકડીયો કોલસો / સાદો કોલસો) ના ઉત્પાદનને

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે રાસાયણિક અને જૈવિક બંને રીતે મૂળ કાર્બન (એટલે કે છોડના અવશેષો, અન્ય ખાતર વગેરે)

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો 20 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા. કપાસ મૂળખાઇ/ મૂળનો સડો કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટનાશક બદલી બીજાે છંટકાવ કરવો. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયામેથોકઝામ ૧૭.૫% એસસી ૫૦ થી ૧૦૦

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે. જેના કારણે જમીનમાં વરાપ જલ્દી આવતી નથી તેથી ચોમાસામાં વરસાદ પૂરો થયા બાદ વાનસ્પતિક

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની) એલ.એલ.ડી.પી.ઈ પારદર્શીપ્લાસ્ટિક શીટને જમીન પર પાથરી હવાચુસ્ત રહે એ માટે પ્લાસ્ટિકની ખુલ્લી ધારોને નાની

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે આ સમયગાળો સોઈલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ કરનાર કૃમિમાં મુખ્યત્વે ગંઠવા કમિ, કીડની આકારના કૃમિ, મૂળ કાપી ખાનાર કૃમિ, મૃળ પર

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ૩૨૦ ૪૩૦ સે. તાપમાન નોંધાયેલ છે તો ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય.

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે

જમીનના તાપમાનમાં વધારો ‘: સોલારાઈઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને ઊંડાઈ સાથે ઘટે છે. ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ ૧૦° સે. થી ૧૫° સે. સુધી વધી જાય જે લગભગ ૪૨° સે. થી ૫૫° સે. સુધી પહોંચી જાય છે, જયારે ઊંડાઈમાં

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાન કરતા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી સાંજે (એટલે કે બપોરના ૪ વાગ્યા પછી) આપવું વધુ હિતાવહ છે. જીવામૃતને પિયત પાણી સાથે પણ આપી શકાય છે.

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને સૂક્ષ્મજીવો વચ્ચે સાંકળરૂપી કડી સાબિત થાય છે. આમ, જમીનમાં કુદરતી તત્વોનું પ્રમાણ જેટલું વધુ તેટલું ઉત્પાદનમાં ફાયદો થાય છે.હ્યુમિક તત્વો એ

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો. ફળોની વીણી “નિયમિત રીતે કરવી અને ફળો પાકટ થતા પહેલા ઉતારી લેવા. વાડીમાં ક્યુલ્યુર યુક્ત બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. ફળમાખીને

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ થતાં અટકાવી શકીએ છીએ. તથા હંમેશાં યાદ રાખવું કે કોઈ પણ પાકને જરૂરિયાત પ્રમાણનું

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો

પશુઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા છાણ તથા મૂત્ર એ એક કીમતી ખાતર છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ છાણ તથા મૂહુ એ એક સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની રહે છે; જેના ઉપયોગના લીધે સૂક્ષ્મજીવો જમીનમાં કાર્બનિક પદાર્થનો વધારો કરે છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં

● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે આપણને ભેટ ધર્યા છે તેના લીધે આપણી જમીન જીવતી છે આને વૈજ્ઞાનિક ભાષામાં માઈક્રોબ્ઝ કહે છે. માઈક્રોબ્ઝની હાજરી આપણી ખેતીમાં કેમ

હવે જો કાર્બન ટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવી જોઈએ. કારણ કે જમીનને ખેડાણ કરવામાં આવે ત્યારે જમીનને એક રીતે ખુલ્લી કરી દેવામાં આવે છે જેના લીધે જમીનની સપાટી સૂર્યપ્રકાશના વધુ સંપર્કમાં આવે છે તથા જમીનનો કાર્બન જમીનમાંથી વાતાવરણમાં આવી

ધનિષ્ઠ વાવેતર એ પણ એક કાર્બન ટકાવી રાખવા માટેનો છે. ઉપાય છે. જો જમીનમાં ગાઢ વાવેતર કરવામાં આવે તો જમીન સંપૂર્ણપણે પાક વાવેતરથી ઢંકાઈ જાય છે, તથા તેના લીધે ખુલ્લી જમીન નહિવત થઈ જાય છે. આમ જર્મીન જેટલા વધુ સમય સુધી પાકથી ઢંકાઈ રહે તો તેના

જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે

જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું જમીનમાં આપવામાં આવે છે. પાકના અવશેષોનું વિઘટન થઈને જમીનમાં કાર્બન ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. આ અવશેષો જમીનમાં જઈને સડવાની પ્રક્રિયા

આમ તો જમીનમાં કાર્બન વધારવા માટે માત્ર બે વસ્તુઓ છે કે જેના લીધે જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ. એક તો આપણાં ખેતરમાં થતાં પાકના અવશેષોને જમીનમાં પાછા ભેળવીને અને બીજું પશુઓના અવશેષો કે જેવા કે છાણ, મૂત્રને જમીનમાં ભેળવીને તથા મૃત પશુઓને જમીનમાં દાટી

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે

પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો કરતાં વધારે પ્રમાણમાં નાઈટ્રોજન તત્ત્વની જરૂરિયાત હોય છે, દરેક વર્ષ જો એક જ જમીનમાં

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય છે.

જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો નાશ થાય છે, તેની સાથે સાથે જ કાર્બનનો પણ નાશ થાય છે. હવે જો માનવસર્જિત કારણોની વાત કરવામાં આવે તો તે

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય

જમીનના કાર્બનિક પદાર્થમાં ૫૫ થી ૬૦% જેટલો સેન્દ્રિય કાર્બન રહેલો છે. જમીનનો કાર્બનિક પદાર્થ એ એક પ્રકારનો કાર્બનિક ઘટક છે, કે જેમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિનો સમાવેશ થાય છે. છોડના નાના અવશેષો તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી વિઘટિત થતાં કાર્બનિક પદાર્થ સ્થિર કાર્બનિક પદાર્થ (હ્યુમસ) આમ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા,

આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ

દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં તથા લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં જુદા જુદા સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળે છે છેલ્લા

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી આપવાથી વધારે ઉત્પાદન મળશે તે માન્યતા સદંતર ખોટી. છે. પરંતુ પાકને યોગ્યતમ પાણી આપવાથી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ

જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ આપણા વડવાઓ કહેતા કે પૂછતા પંડિત થવાય ! ખેતી હોય કે કોઈપણ વ્યવસાય જો નવી નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિ, ઉપકરણ

ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી. ત્યાર બાદ ધરૂવાડિયાની જમીન પર….
પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલર વડે લગાવવા. ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલાં અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશકનો ઉપયોગ ટાળવો. રાસાયણિક

મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ

માવઠામાં ભીની થયેલી બોલકી ધરતી કહે છે કે મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે જમીન એટલે કે હું જીવતી રહું છું . માટી ઉપયોગી બેકટેરીયાથી સમૃઘ્ધ રહે તે માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું પડશે. માટીના જૈવિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે ચાર મુખ્ય વ્યવસ્થાપન

વધુ અંતરે વાવવાના કારણે ઝાડનું કદ મોટું થાય છે અને કેરી તોડવી, રોગ-જીવાતના ઉપદ્રવની દેખરેખ અને તેનું નિયંત્રણ વગેરે દરેક ખેતીકાર્યો મુશ્કેલ બને છે. વળી શહેરીકરણ, જમીનના વિભાજન અને ઉદ્યોગોને કારણે ખેતીને લાયક ફળદ્રુપ જમીન દિવસેને દિવસે ઘટતી જ જાય છે. એવા સંજોગોમાં આંબામાં ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ

બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે મારી ફળદ્રુપતાનો લાભ તમે વર્ષો વર્ષથી લેતા આવ્યા છો. ધરતીમાં વાવેતર થતા બધા પાકોને

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮

વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમાં આવતાં જ તેનો નાશ થશે.ફેરોમોન ટ્રેપ લગાડવા.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો

આધુનિક ખેતીમાં સાતત્યપૂર્ણ ઉત્પાદન મેળવવા માટે અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પાકની ફેરબદલી મહત્ત્વનો ફાળો આપી શકે છે. ઘાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના પાકોની ફેરબદલી કરવાથી જમીનની ફળટ્ટુપતા વધે છે. કઠોળ વર્ગના પાક સહજીવી રીતે હવાનો નાઈટ્રોજન લઈ શકે છે જેથી તેના પછી લેવામાં

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન કરો . આજે નો ટીલેજ નો નવો કોન્સેપટ આવ્યો છે , ઓછામાં ઓછી ખેડ દ્વારા જમીનને , તેની અંદર રહેલા કરોડો

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ ખાતર આપણા છોડને જોઈએ તે સ્વરૂપે ક્યારે મળે તે તમને ખબર છે ? દા.ત. યુરીયા સીધું છોડ લઇ શકતો નથી. જમીનમાં

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

ટામેટાના ભાવ ફેબ્રુઆરી મહિના પછી વધે છે પરંતુ આ વર્ષે આખા દેશમાં ટામેટાની ખેતી છતીશગઢમાં સારી થાય છે આ વર્ષે ત્યાં 100 એકરમાં ટામેટાનો પાક ઉભો છે અત્યારે રોજની 14 ટ્રક ટામેટા બઝારમાં દિલ્હી સુધી જાય છે. છતીશગઢના ખેડૂતો મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને

– જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ અને જમીનની ફળદ્રુપ્તા જાળવવી જોઈએ.

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ વનસ્પતિની તંદુરસ્તી અને વૃદ્ધિ કુદરતી નિયમોને આધારે થતી હોવાથી ખુબજ સારી હોય છે આના કારણમાં જોઈએ તો વનસ્પતિના પાંદડા ડાળખાં વગેરે

– માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે ઉત્તમ ખેતીની વાત કરીએ તો જમીન છેલ્લે ખેતરમાં ઉત્પાદનનો ઢગલો આવવાનો તેવો દ્રઢ વિશ્વાસ સાથે ખેતી શરૂ કરીયે છીએ ઉત્પાદન જે

ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક દી ખેતીના દિવસ આવવાના ખેતીમાં ટેકનોલોજી, હવામાન, વાતાવરણના તાપમાનના ફેરફારો અને સેન્દ્રીય તત્વોનું ઉમેરણ આપણે કરતા રહેશું , ડ્રિપ વાપરશું, મલ્ચીંગ

ધરતીનું ધરતીને પાછું આપો જમીનમાં જે ઉગાડો તેમાંથી વપરાશ કરો અને બાકી રહેલ વસ્તુ જમીનને પરત આંપવી જોઈએ. ધાન્ય પાકોમાં દાણાનો અનાજ તરીકે ઉપયોગ કરી અને બાકી રહેલ ગૌણ પેદાશો ઢોરને ખવડાવવી, વધેલ ઓગઠને છાણ-મૂત્ર સાથે ભેળવી જમીનમાં પરત આપવું જોઈએ.એનેજ કહેવાય ધરતીનું ધરતીને પાછું આપો

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, વિવિધ પાકોની વધુ ઉત્પાદન આપતી સુધારેલી સંકર જાતો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સુવિધા તેમજ પાક સંરક્ષણના પગલાને કારણે

ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે જગાં થઈ હોય ત્યાં પાણી ભરાય, ચીકણી જમીનમાં આ રોગ થાય, છોડ ઉભો ઉભો સુકાય જાય, હવે રોગ તમારા ખેતરમાં આવતો

મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ સુકારો આગળ વધતો હોય છે એટલે જ આજે પ્રગતિશીલ ખેડૂતો સમજ્યા છે કે મરચીની ખેતી પાળા ઉપર કરવી જોઈએ તેને બદલે

બસ કાકા, મારે એ જુના સમયની ખેતી વિશેના સાધન-સરંજામના નામ અને તેના કામ જાણવાનો વધારે રસ છે. એની જ વાત કરો તમતમારે….

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે કૂતરાં – બિલાડાં, શિયાળવા, શિકારી પક્ષીઓ અને સાપ ઘો જેવા સરિસૃપોનો પૂરો ભય ! પણ નર અને માદા બન્ને એવા સજાગ

છોડ પોતાના મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો ખેંચે છે પરંતુ જમીનની બહારના વિશ્વમાં એટલે કે વાતાવરણમાં સૂર્યપ્રકાશ ન હોય તેમજ ઓક્સિજન ન મળે તો પાંદડું નવો ખોરાક બનાવવાનું અટકાવી દે છે. એટલે જ વધુ પડતા વરસાદથી ખેતર તરબોળ થઈ ગયા હોય તો મૂળને પૂરતો ઓક્સિજન

રાસી સીડ્સ દ્વારા ગામડે ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રસી સીડ્સના વિવિધ બિયારણોના પરિણામો દેખાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતો તેમનાં વિસ્તારની જમીન, પિયત વ્યવસ્થાને અનુકુળ યોગ્ય બિયારણની પસંદગી કરી શકે.

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને આ વર્ષની ખેતીમાં વાપર્યા હોત તો થોડા ખર્ચમાં ઉત્પાદન વધુ મળત પણ આપણને આ બધુ હવે દીવાળીએ સમજાય છે. આ કર્યું

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે બહુ ભારે અત્યારે ! નાણાં રોકી દઈએ કોઈ બીજા ધંધામાં- નહીં તો બેંકો ક્યાં

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીનાં બીલ મોંઘાં, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યંત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઈની તો વાત જ કરવાની નહીં ! અને અધૂરામાં

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી જોઈ….

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦ કિલો જેટલું પોટાશ પાયાના ખાતર તરીકે ઉમેરવું. (૧૩૦ ક્લો ડીએપી, ૩૧ કિલો યુરિયા અને ૮૩ ક્લો મ્યુરેટ ઓફ પોટાશ) ત્યાર બાદ

મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ એક એવી ફુગથી થાય છે કે જેને સતત વરસાદ હોય, જમીન ભીનીને ભીની હોય, વાતાવરણમાં ભેજ વધુ હોય દા.ત. ૧૦૦% ભેજવાળા

મરચીની પાઠશાળામાં આના વિશે પણ વાત થશે કે જમીનમાં પોષક તત્વોની ખામી મરચીને નુકશાન કરે છે. તેથી માઈક્રોન્યુટ્રીયન્ટ ખાસ જરૂરીયાત મુજબ આપવું પડે છે અને દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના પાકમાં કેમીકલ થી પાંદડામાં સ્કોચિંગ પાનમાં કેમીકલ ની આડ અશર થવાથી નુકશાન થઈ શકે

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી

ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે સમજાવશે આ ખાતરના લાભ મેળવીને સફળ થયેલા ખેડૂતો

તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. ટુંકમાં તેલીબીયા પાકોમાં પોટેશીયમ સમયસર આપો તેમ ઉપજમાં મોટો લાભ કરાવી આપે છે એટલે જ કહેવાનું કે કપાસમાં

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ

ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ કહી દીધું એટલે આપણા જેવા પ્રગતિશીલ ખેડૂતોને બધી ખબર પડી ગઈ કે ગુલાબીનું સચોટ નિયંત્રણ કેમ કરવું ? ગુલાબીની દુખતી રગ

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાળા ઉપર ખેતી કરે છે જે પાળા ૨-૪ વર્ષ સુધી એમ જ રાખવામાં આવે છે. સેન્દ્રીય તત્વો અને જમીનની

ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને ખાણ અને તેલ પીવડાવાતું, બળદના શીંગડાને તેલ લગાડવામાં આવતું, પશુ સાજા માંદા થાય તો તેની કાળજી લેવાતી. પશુને ખરેરો થતો. વિચારતો કરો, આવું હતું ત્યારે આપણી જમીન ફળદ્રુપ

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે ખેડૂતની માનવતા જોતા, બીડી પીતો હોય તેવો ખેડૂત પસંદ કરતા કારણ બળદને પણ એટલી ઘણી પોરો મળે તેવું વિચારતા , ત્યારે

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? સોઇલ કાર્બન માટે જમીનમાં શેનું ઉમેરણ કરવું કે જમીનને તંદુરસ્ત રાખવા શું પગલા લેવા તેની ઝુંબેશ પહેલા ઉપાડવાની જરૂર છે અને સાથે સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા પડશે તો જ પેદાશ રેસીડયુલ ફ્રી થાય અને તો જ સાચું ઓર્ગેનિક

જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી જમીનની તબિયત બગડી ગઈ છે તેને કેમ સુધારવી તેની વાત બહુ ઓછા કરે છે ? જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે

જુનવાણી વાત યાદ આવે છે , ગામની સીમમાં આપણે ઝાડ પેલા બકરા ચરાવનારાની બીકે અને હા , સેઢે ઝાડ હોય તો એક બે ચાસમાં પુરતો પાક ન આવે તેવી બીજી બીકના લીધે આપણે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું અને બીજુ જેમ જેમ જમીનના ભાગ પડતા ગયા તેમ

બીટી ટેકનોલોજી ની વાત કરીયે આપણે ત્યાં જિનેટિકલ મોડીફાઇડ કપાસની મંજૂરી મળી ત્યારે કેવા કેવા વિરોધો થયેલા પરંતુ બેસીલસ થુરેજેસીસ નામના જમીનમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા એ આપણી કપાસની ખેતીમાં સુવર્ણ યુગ આપ્યો હતો તેવુંજ કંઈક નાઇઝીરિયામાં જી એમ કાવપી એટલે કે ચોળીની ખેતીમાં હવે ઈયળથી બચાવ થશે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને પૂરક આવક સાથે જમીનને પણ નાઈટ્રોજનની ભેટ આપે છે , કઠોળ પાકના મૂળમાં રહેલી મૂળગંડિકા હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપીને સહજીવી

દરેક મુખ્ય પાકો તેના જીવનકાળ દરમ્યાન કેટલા મુખ્ય તત્વો જમીન માથી ઓછા કરે છે, તેનો હીસાબ અમે રાખીએ છીએ અને ઉત્પાદનની સાપેક્ષમા જરૂરીયાત મુજબના રાસાયણીક ખાતરો લગભગ દરરોજ અમે પાકને આપીએ છીએ.

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે .

ચીલેટેડ મિનરલ મિક્ષ્ચર શું છે ? : કેટલાક ખૂબ જરૂરી એવા ખનિજક્ષારોને કાર્બનિક પદાર્થો જેવા કે અમિનો એસિડ સાથે પ્રક્રિયા કરી ચીલેટેડ ક્ષારો બનાવવામાં આવે છે તેને ચીલેટેડ મિનરલ મિક્ષ્ચર કહે છે.

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે છે. આવી જમીનમાં મરચીના પાકને કૃષિ વિજ્ઞાન આપણને કહે છે તેમ પાળા કરીને વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ખુબ જ સારું

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી ઝડપે થાય પણ તે લાંબૂ ગાળે સજ્જ થઈ શકે છે. ઇ.સ. ૧૯૩૨માં કેનેડામાં જૈવિક

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું? એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો લીલો પડવાશના પાકો વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો નાઈટ્રોજનનો જથ્થો (કિગ્રા.હે.વર્ષ) ૧ શણ ૭૫-૮૦ ૧૫-૩૦ ૮૦-૧૦૦ ૨ ઇક્ક્ડ ૫૦-૬૦ ૨૦-૨૫ ૬૦-૭૦ ૩ મગ ૪૦ ૨૦-૨૫ ૩૦-૬૦ ૪ ચોળા ૪૦

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ

વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને મોટાભાગના અન્ય વૃક્ષો આ પરજીવીઓ દ્વારા ભારે અથવા સામાન્ય રીતે સંક્ર મિત થાય છે. કારણ કે પરજીવી યજમાન વૃક્ષના હવાઈ ભાગ

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે. જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો વર્ષાયુ તથા અંશતઃ મૂળ

ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ સુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે તેનો ફ્લાવો ચરીયાણ વિસ્તાર, નદી વિસ્તાર, પડતરખરાબાની જમીન, શેઢા પાળા, રસ્તા, જંગલ વિસ્તાર, ઉધાનો, પર્યટન સ્થળો તેમજ પાક વિસ્તારમાં પણ થયેલ છે. તેના બીજનો ફ્લાવો મુખ્યત્વે પક્ષીઓ દ્વારા થાય છે. છોડને

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ

ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે

ચીઢો નીંદણને છૈયા કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે.

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના થડ અને મૂળ ના વચ્ચેના ભાગે એટલેકે જમીનની સપાટી ને થડ અડતું હોય તે જગ્યા એ ચેપ લગાડીને છોડ ને સુકવી

બટાટાના કંદ પર રોગની કઠણ કાળી પેશીઓ સ્વરૂપે જોવા મળે છે જે માટી ચોંટેલ હોય તેવું જણાય છે પરંતુ જો પાણીથી ધોવામાં આવે તો કાળા રંગના ચાઠાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ રોગ કંદ પર જોવા મળતો હોવાથી બટાટાની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે અને બજારભાવ ઓછા

મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને થયેલા પ્રયત્નોની થોડી વાત કરું તો સૌરાષ્ટ્રની ધરતીનો ધાટ જ ઊંધી રકાબી જેવો હોઈને ઉપરથી વરસતું પાણી જમીનની અંદર ઉતરવાને બદલે, હડી કાઢી, દોડતુંકને થઈ જાય છે દરિયા ભેળું અને વરસાદની અનિયમિતતા પણ , વધુમાં વધુ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર આપીને

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું. તમે જ વિચારો કપાસમાં આપણે

માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે? કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ % રોલ હોય છે. જમીન સારી અને ફળદ્રુપત હોય તો જ આપને સારું ઉત્પાદન લઇ શકીએ છીએ જમીન ફળદ્રુપ ન હોય તો

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે. સ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં

ખેડૂત ભાઈઓ ! આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીઝન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે. અને એ જથ્થો