aries agro

કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ અને પેક્લોબ્યુટ્રાઝોલનો જમીનમાં છોડના ઘેરવા પ્રમાણે ઝાડ દીઠ સોઇલ ટ્રીટમેન્ટ આપવાની ભલામણ છે. ગત વર્ષનો ડોઝ પણ ધ્યાનમાં લેવો પડે છે. સાથે સાથે ન્યુટ્રીશન મેનેજમેન્ટ પણ કરવું જરૂરી છે તો જ આપણે આંબાનો વાનસ્પતિક વિકાસ પેક્લોબ્યુટ્રાઝોલ દ્વારા અટકાવી વધુ ફૂલો લાવી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે.

વધુ વાંચો....

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના

વધુ વાંચો....

આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ?

આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર

વધુ વાંચો....

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે

વધુ વાંચો....

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની છે. ઓવર ક્રાઉડીંગ (ટોચ પર અને અંદરના

વધુ વાંચો....

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના

વધુ વાંચો....

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે.

વધુ વાંચો....

આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ?

કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી

વધુ વાંચો....

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks